ફિલ્મ અભિનેત્રી મલાઈકા એરોડાના સોશિયલ મીડિયા માં ઘણા વિડીઓ વાઈરલ થતાં રહે છે એ પોતાના ગ્લેમર લુક અને હોટલ ફીગર ના કારણે ચર્ચામાં રહે છે ફિલ્મ પ્રોડ્યુસર અરબાઝ ખાન થી છુટા થયા બાદ તેઓ અર્જુન કપુર ની સાથે જોવા મળે છે તેઓ અર્જુન કપુર ની.
ઘણી નજીક આવી ચુકી છે આજકાલ સોશિયલ મીડિયા માં પોતાના હોટ ફોટાઓ સાથે ચાહકોમાં લોકપ્રિય રહીછે એ વચ્ચે મલાઈકા નો એક વિડીઓ હાલ ટ્રેન્ડ માં ચાલી રહ્યો છે જેમાં એને પીળા કલરનુ સોર્ટ આને નાની પીળા કલરની ચડ્ડી પહેરી ને એક કારમાં ચડતા જોવા મળે છે ચાહકોને હાથ ઉંચા કરી અભિવાદંન આપતી.
મલાઈકા નુ સોંદર્ય અને નિતંબો ના ઉભાર ને લોકો કોમેન્ટ માં ખુબ વર્ણવી રહ્યા છે આ કપડાં માં એ ખુબ સુંદર લાગી રહી છે વાળ છુટ્ટા આને આંખો માં અજાયબી રાખી એની મદમસ્ત ચાલ પાછડ લોકો પાગલ બની આ વિડીઓને શેર કરી રહ્યા છે લાખો ફોલોવર ધરાવતી આ અભિનેત્રી ના વિડીઓ ફોટોનૈ હંમેશા ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે