સલમાન ખાન ના ઘેર વાગ્યા ઢોલ, શરણાઈ ગુંજી ઉઠી લગ્ન ની વિધીઓ થઈ શરુ…

સલમાન ખાન ના ઘેર વાગ્યા ઢોલ, શરણાઈ ગુંજી ઉઠી લગ્ન ની વિધીઓ થઈ શરુ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ભાઈજાન તરીકે જાણીતા છે તેઓના હજુ સુધી લગ્ન થયા નથી પોતાની આટલી ઉંમરે પણ તેઓ કુંવારા છે સલમાન ખાનના કરોડો ચાહકો તેમના લગ્ન જોવા માંગે છે આ વચ્ચે તાજેતરમાં સલમાન ખાનના કેર ઢોલના પડઘમ સંભળાઈ રહ્યા છે.

શરણાઈ ગુંજી રહી છે અને મહેંદી મૂકવાની શરૂ થઈ ગઈ છે સમગ્ર ઘટના અનુસાર સલમાન ખાનના લગ્ન નથી પરંતુ અલાના પાંડેના માટે આ તૈયારીઓ કરવામાં આવી છે અલાના પાંડે બોલીવુડ અભિનેતા ચકી પાંડે ના ભાઈની દિકરી છે જે અનન્યા પાંડે ની કાકાની દિકરી બહેન છે સલમાન ખાન પો.

પરીવાર અલાના પાંડેના પરીવાર સાથે નજીકના સંબંધો ધરાવે છે અલાના નાની મોટી સલમાન ખાનના ઘેર થઈ છે સલમાન ખાન જેઓ આજ સુધી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી અભિનેત્રીઓને સફળ બનાવી અને બોલીવુડમાં એન્ટ્રી કરાવી ચુક્યા છે હંમેશા તેઓ કલાકારોને મદદ કરતા રહ્યા છે.

તેઓ અલાના પાંડે ને પોતાની દિકરી સમજે છે તેઓ હંમેશા પોતાના ભાઈઓ ના દિકરા દિકરીની સાથે જ અલાના પાંડે ને દિકરી સમજીને પ્રેમ આપે છે સોહીલ ખાન અરબાઝ ખાન અને સલમાન ખાન સહીતના પરીવારજનોએ એના કારણે જ અલાના પાંડે ની મહેંદી સેરેમની નું આયોજન સોહીલ ખાન ના ઘેર કર્યું હતું.

અલાના પાંડે ના લગ્ન અમેરીકીન ફિલ્મ ડાયરેક્ટર સાથે થવા જઈ રહ્યા છે અલાના અમેરીકન ડાયરેક્ટર ને ખુબ લાંબા સમય થી ડેટ કરી રહી છે એ વચ્ચે બંનેના લગ્ન નક્કી કરવામાં આવ્યા છે અને મહેંદી સેરેમની ની ઇવેન્ટ સોહીલ ખાન ના ઘેર યોજવામાં આવી છે સલમાન ખાન ના પરીવારજનો.

આ ઇવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા છે સાથે લગ્ન માં પણ સલમાન ખાનના પરીવારજનો હાજર રહેશે સલીમ ખાનનો પરીવાર આ દરીયાદીલી માટે જાણીતો છે સોહીલ ખાને અલાના પાંડે ને પોતાની દિકરી માનીને કન્યાદાન આપવાનું પણ જણાવ્યું હતું ત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *