ફિલ્મી દુનિયામાં અત્યારે જે થઈ રહ્યું છે તેના પર ક્યારેક વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ જતો હોય છે ફિલ્મ ગેન્સ ઓફ વાસેપુરમાં પાત્ર ડીફિનેટ મહશુર થઈ હતું ફિલ્મના અંતમાં ડેફિનેટ જ નવાઝુદ્દીન સિદ્દકીને ગો!ળી મારીને મો!તને ઘાટ ઉતારી દેછે આ એક્ટર આજ સુધી લોકોને યાદ છે અને આ એક્ટરનું નામ જીશાન કાદરી છે.
હવે આ એક્ટર પર ચોરીનો ગંભીર આરોપ લાગ્યો છે એમન સામે મશહૂર પ્રોડ્યુસર શાલિની ચૌધરી એ ફરિયાદ નોંધાવી છે હકીકતમાં વાત માં કંઈક એવું છેકે બોલિવૂડ એક્ટર અને સ્ક્રિપ્ટ રાઈટર જીશાન કાદરી વિરુદ્ધ છેતરપિંડી અને કાર ચોરીના આરોપમાં મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આ આરોપો ફિલ્મ ફાઇનાન્સર અને પ્રોડ્યુસર શાલિની ચૌધરીએ લગાવ્યા છે શાલિની મુજબ તેને જીશાન 2017 માં ક્રાઇમ પેટ્રોલના શોમાં મળ્યો હતો શાલિની મુજબ એમણે સીમા શોમાં સાથે કામ કર્યું હતું ત્યારથી તેને ઓળખતી હતી એટલે તેના પર ખુબ ભરોસો કરી હતી આ બધાની વચ્ચે ઝીશાને સોની ટીવીના કોમેડી શોમાં તેને પાર્ટનર બનાવવાની વાત કરી હતી.
ત્યારે તેને આવવા જવાની તકલીફ પડતી હોવાથી વિશ્વાસમાં લઈને Audi A6 કાર લીધી અ પરંતુ જીશાને શાલિનીના ફોન ઉપાડવાનું બંદ કરી દીધું હતું શાલિનીએ ગાડીની તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેની ગાડી 12 લાખમાં વેચી દીધી છે તેના બાદ ગાડી પાછી માંગી તો શાલિનીને ઘણીવાર ધ!મકીભર્યા ફોન કરવામાં આવ્યા હવે વિશ્વાસ નથી થતો કે બોલીવુડમાં આ બધું પણ થવા લાગ્યું છે.