ટીવી એક્ટ્રેસ ભારતી સિંહ ગયા દિવસોમાં એમના ઘરે પહેલા બાળકનું સ્વાગત કર્યું તેના બાદથી તેઓ તેના ટીવી શો કરતા વધુ તેના પુત્ર લક્ષ્યને લઈને ચર્ચામાં રહે છે દરરોજ તેમના પુત્રને લગતી કોઈ ને કોઈ અપડેટ બહાર આવતી રહે છે લક્ષ્યની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ખૂબ વાયરલ થઈ જાય છે.
તેના વચ્ચે હાલમાં ભરતી અને તેના પુત્રની કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં તેઓ ખુબજ સુંદર અને ક્યૂટ જોવા મળ્યા હકીકતમાં હાલમાં જ ભારતી તેના પુત્ર સાથે મીડિયા સામે પહોંચી હતી જેની તસવીરોએ ફેન્સનું દિલ જીતી લીધું હતું હવે આ સમયની હર્ષ લિમ્બાચિયા અને ભારતી સિંહના પુત્ર લક્ષ્યની.
નવી કેટલીક તસ્વીર અને વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ પહેલા કરતા વધુ ક્યૂટ લાગી રહ્યાછે અહીં ભારતી તેના પુત્રને ગળે લગાવતા જોવા મળી મીડિયા સામે આવેલ ભારતીએએ તેન પુત્ર સાથે પોઝ પણ આપ્યા ભારતીનો પુત્ર લક્ષ સફેદ ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહ્યો હતો તેની આ તસ્વીર અત્યારે વાયરલ થઈ રહી છે.