Cli
ધર્મેન્દ્ર નો મજાક બનાવવો પડ્યો ભારે, એવો સબક શીખવ્યો કે ફરી નહીં કરે હરકત...

ધર્મેન્દ્ર નો મજાક બનાવવો પડ્યો ભારે, એવો સબક શીખવ્યો કે ફરી નહીં કરે હરકત…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર જેવો એક દસકાના સુપરસ્ટાર અભિનેતા તરીકે ઘણી બધી હિટ ફિલ્મો આપી અને આજે પણ 87 સાલની ઉંમરમા અભિનય ની સાથે ધર્મા પ્રોડક્શન બેનર તળે ઘણી બધી ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા છે આજે પણ તેમનો અભિનય દર્શકો ખૂબ જ પસંદ કરે છે ધર્મેન્દ્ર પોતાના ફિલ્મો ના નિર્માણ અભિનય સાથે.

સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે તેઓ હંમેશા કનેક્ટેડ રહે છે આવનારા સમયમાં તેઓ એક વેબ સિરીઝ સાથે આવી રહ્યા છે તેનું લુક પર સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે પરંતુ આ લુકને જોયા બાદ ધર્મેન્દ્ર ના જ એક ચાહકે એવી વાત કરી કે જેનાથી ધર્મેન્દ્ર નારાજ થઈ ગયા અને તેમને એવો જવાબ.

આપ્યો જે જાણીને આપ પણ હેરાન થઈ જશો તાજેતરમાં ધર્મેન્દ્રએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આવનારા પ્રોજેક્ટ તાજ ડીવેડેડ બાય બ્લડ નો પોતાનો શેખ સલીમ ચિસ્તી નો લુક શેર કર્યો છે જે ફિલ્મ માં તેઓ સુફી સંત તરીકે જોવા મળશે આ લુક માં તેઓ મોટી દાઢી માથામાં રુમાલ વીંટી ને સુફી સંત જેવા લુક મા બેઠેલા છે.

તેઓ વેબસીરીઝમા સુફી સંતની ભુમીકા ભજવતા જોવા મળશે ધર્મેન્દ્ર પ્રથમવાર ઓટીટી ડેબ્યુ કરતા જોવા મળશે આ તસવીરને ટ્વીટર પર શેર કરતા ધર્મેન્દ્ર એ લખ્યું દોસ્તો હું તાજ માં સુફી સંત શેખ સલીમ ચિસ્તી ની ભુમીકા ભજવતો જોવા મળીશ આ નાનું પણ અહમ પાત્ર છે આપ બધાની દુઆઓ જોઈએ ઘણા બધા સોશિયલ મીડિયા યુઝરોએ આ લોકની.

ખૂબ જ પ્રશંસા કરી તો એક યુઝરે લખ્યું કે આ એક સ્ટગલીગ એક્ટર તરીકે શા માટે વર્તાવ કરે છે જેના ધર્મેન્દ્ર એ વળતો જવાબ આપતાં રી ટ્વીટ કર્યું કે મિત્ર જિંદગી એક સંઘર્ષ છે અને દરેક લોકો પોતાની જીદંગી માં સંઘર્ષ કરતા જોવા મળે છે અને આરામ નો મતલબ છે કે પોતાના સફરને પુરી કરવી પોતાના સપનાઓ ને પુરા કરવા ધર્મેન્દ્ર ના આ જવાબને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

એક તરફ લોકો આ વેબસીરીઝ માટે ઉત્સાહીત છે તો ધર્મેન્દ્ર ની આવનારી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની ને પણ ખુબ ઉત્સાહિત છે જે ફિલ્મમાં ધર્મેન્દ્રની સાથે આલિયા ભટ્ટ રણબીરસિંહ અને જયા બચ્ચન પણ જોવા મળશે ફિલ્મનું નિર્દેશન કરણ જોહર કરી રહ્યા છે જે ફિલ્મને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *