લોકપ્રિય યુટ્યૂબર ફ્લાઈંગ બિટ્સ ઉર્ફે ગૌરવ તેજાણી પોલીસે ધરપકડ કરી દીધી છે એમની એક ભૂલ એમને એટલી ભારે પડી ગઈ કે પોલીસે ત્યાં જઈને એમની ધરપકડ કરવી પડી એ દરમિયાન ત્યાં બહુ ભીડ પણ જામી ગઈ હકીકતમાં ગઈકાલે ગૌરવનો જન્મદિવસ હતો અને તેઓ પોતાનો જન્મદિવસ ફેન્સ સાથે સેલિબ્રેટ કરવા માંગતા હતા.
એમણે પોતાના ઇન્સ્ટાગ્રામમ એક સ્ટોરી લગાવી અને નોઈડા સેક્ટર 51 ન મેટ્રો સ્ટેશન પાસે પહોંચવા કહ્યું ગૌરવને લાગ્યું કે લોકો એટલા બવ એકઠા નહીં થાય પરંતુ ત્યાં તો લોકોંનો મેળાવડો જામી ગયો આટલી ભીડ તો કોઈ મોટા સ્ટારને પણ ન હોય તેનાથી વધુ ભીડ ગૌરવને જોવા આવી મેટ્રો સ્ટેશનમાં ગૌરવને મળવા મળવા ટોકન સુધી.
વેચવામાં આવી રહ્યા હતા તેને લઈને ભીડ એકઠી થતી ગઈ ણ એ પછી રસ્તાઓ જામ ગઈ ગાડીઓ અટકી ગઈ અને પછી મેટ્રો સેવા પણ પ્રભાવિત થઈ ગઈ તેનાથી ગુસ્સે થી લોકોએ તેની ફરિયાદ પોલિસને કરી દીધી જેના બાદ ત્યાં પહોંચેલ પોલીસે ગૈરવને તરત જ ધરપકડ કરી લીધી આ જોઈને ગૌરવના ફેસ ભ!ડકી ગયા.
એમને સમજાવતા પરસેવો છૂટી ગયો તેના બાદ ખુદ ગૌરવે લોકોને શાંત કરાવ્યા ગૌરવને ત્યાંથી લઈને સીધા નોઈડા સેક્ટર 49 પોલીસ સ્ટેશન લઈને આવી નોઈડાના આ એરિયામાં કલમ 144 લાગેલ છે એવામાં ગૌરવ સામે આ કલમ તોડવાનો આરોપ લાગ્યો છે અત્યારે તો ગૌરવ જેલમાં છે જલ્દીમાં જલ્દી એમના જામીનની વાત ચાલી રહી છે.