હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલા ધારા કડીવાલ મૃત્યુકાંડ વિશે તો તમે જાણતા જ હશો.સૂરજ ભુવાજી અને ધારા કડીવાલ પાછલા કેટલાક મહિનાથી એકસાથે રહેતા હતા પરંતુ અચાનક જ સૂરજ ભુવાજી એ ધારાનો સાથ છોડી દીધો હતો એટલું જ નહિ તેમના મિત્રોએ ધારાને સોશિયલ મીડિયામાં બદનામ પણ કરી હતી.
જો કે વાત આટલે ન અટકતા છેતરપિંડીનો આ કિસ્સો મૃત્યુ સુધી પહોંચ્યો હતો.સૂરજ ભુવાજી અને તેના મિત્ર ધારાને ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા. વાટાવચ્છ ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશીએ આવીને ધારા સાથે બોલાચાલી કરી હતી.
આ દરમિયાન કારની પાછળની શીટમાં બેઠેલા મીત શાહે દુપટાથી ધારાને ગ!ળાટૂ!પો દઈને મૃત્યુ કરી હતી. આ સમયે અન્ય આરોપીએ પણ મૃત્યુ કરવામાં મદદ કરી હતી અને ધારાના મૃતદેહને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ આ આરોપીએ સૂકા લાકડા, ઘાસ એકઠુ કરીને તેના પર ધારાનો મૃતદેહ મૂકી તેના પર પેટ્રોલ છાંટીને ધારાનો મૃતદેહ સળગાવી દીધો હતો.
ફિલ્મી સ્ટાઈલમાં મૃત્યુને અંજામ આપ્યા બાદ સૂરજે પ્રેમિકાના ગુમ થયા હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી.જો કે પોલીસની કડક તપાસ બાદ હકીકત સામે આવી હતી જે બાદ પોલીસે ધારાની મૃત્યુ કરાયેલી જગ્યાની પણ તપાસ કરી હતી.
હાલમાં મૃત્યુના એ સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં વેરાન, ઝડી ઝાંખરા વાળી એક જગ્યા જોવા મળી રહી છે સાથે જ ધારા નું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે જેમાં તે સૂરજ ભુવાજી એ શારીરિક શોષણ કર્યું હોવાની તેમજ બાદમાં તરછોડી દીધી હોવાની કબૂલાત કરી રહી છે.