અજય દેવગણની ઓન સ્ક્રીન દિકરી ઈશીતા દત્તા થઈ પ્રેગ્નેટ, મોટું બેબી બંમ્પ લઈ જોવા મળી...

અજય દેવગણની ઓન સ્ક્રીન દિકરી ઈશીતા દત્તા થઈ પ્રેગ્નેટ, મોટું બેબી બંમ્પ લઈ જોવા મળી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 2015 માં આવેલી ફિલ્મ દ્રશ્યમ થી પોતાના સફળ અભિનય કેરિયર ની શરૂઆત કરનાર ઈસીતા દત્તા
પોતાની પ્રેગ્નન્સી થી ખુબ ચર્ચાઓ છવાયેલી છે સાલ 2015 માં આવેલી ફિલ્મ દ્વસ્યમ માં ઈશીતા દત્તા અજય દેવગન અને શ્રેયા સરન ની દિકરીના પાત્રમાં જોવા મળી હતી.

જેમાં તેના દમદાર અભિનય ને દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો અભિનેત્રી ઈશીતા દત્તા અભિનેત્રી તનુશ્રી દત્તા ની નાની બહેન છે ઈશીતા દત્તા એક ઘર બનાઉગા ટીવી શો થી ખુબ ફેમસ બની હતી સાલ 2012 મા તેલુગુ ફિલ્મ ચાણક્યુડુ થી તેને પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી ત્યાં ત્યારબાદ.

ઘણી તમીલ તેલુગુ ફિલ્મો માં દમદાર અભિનય થકી તેને ખુબ લોકચાહના મેળવી પરંતુ તેને સાચી ઓળખ ફિલ્મ દ્વસ્યમ થી મળી સાલ 2017 માં તેને અભિનેતા વિશાલ શેઠ સાથે લગ્ન કર્યા નવાઈની વાત એ છે કે વિશાલ શેઠ ફિલ્મ ટાર્ઝન માં અજય દેવગણ ના દિકરાની ભુમીકા માં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા.

અજય દેવગન ના કરીબી વિશાલ શેઠ અને ઈશીતા દત્તા હવે માતા પિતા બનવા જઈ રહ્યા છે એ વચ્ચે અભિનેત્રી ઈશીતા દત્તા લાઈમલાઈટમાં છવાયેલી રહે છે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહેતી અભિનેત્રી ઇશિતા દત્તા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી વાઈટ ટ્રેક શુટમા તેને પોતાનું બેબી બમ્પ ફોન્ટ કર્યું હતું.

ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા અભિનેત્રી ઈશીતા દત્તા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને પોતાની માં બનવાની ખુશી ને પણ વ્યક્ત કરતા પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા ઈશીતા દત્તા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ચાહકો તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *