બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં પ્રેગનેટ છે સાલની શરૂઆતમાં તેને રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને બે મહિનામાં જ પ્રેગ્નેન્સી જાહેરાત કરી દીધી હતી આ દિવસોમાં આલિયા ભટ્ટ નું બેબી બમ્પ ખૂબ દેખાયછે એ છતાં પણ તે ઘણા બધા કામ જોઈ રહી છે એમના ક્રિષ્ના રાજ.
બંગલાનું રીનોવેશન ઘણો સમય થી ચાલી રહ્યું છે ઋષિ કપૂરનું પણ સપનું હતું કે તેઓ આ બંગલાને ફરી જુએ પરંતુ કોરોના દરમિયાન એમનું મોત થતા અને લોકડાઉનના કારણે ઘણા સમયથી બંધ કામને ચાલુ કરી દેવામાં આવ્યું છે ત્યારે આલિયા ભટ્ટ અવારનવાર આ બંગલાનું.
કામ જોવા માટે આવે છેકે કોઈક વાર નીતુ કપૂર સાથે તો રણબીર કપૂર સાથે જોવા મળે છે તાજેતરમાં એ રણબીર કપૂર સાથે બંગલા પર સ્પોટ થઈ હતી તેને પિંક અને બ્લેક ડ્રેસ પહેલો હતો સાથે રણબીર કપૂર એ વ્હાઇટ ટીશર્ટ જીન્સ પહેરી હતી તે બંને બંગલા પર ચાલતા કામને.
જોવા માટે આવ્યા હતા ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતાના પગલે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની ખુશીમાં વધારો થયો હતો આ ફિલ્મ થી એમને ખૂબ લોકપ્રિયતા મળી હતી સાથે આવનારા નવા નાના મહેમાન અને પોતાના પિતાનુ સ્વપ્ન એવા આ ન્યુ ક્રિષ્ના બંગલોને પણ વહેલી તકે જોવા માંગે છે.