Cli
પોલીસ મારા ખિચ્ચા માં છે એવું કહેતા દેવાયત ખાવડને લઈને પરિવાર નો મોટો ખુલાસો, પરીવારે આપ્યું અલ્ટિમેટમ...

પોલીસ મારા ખિચ્ચા માં છે એવું કહેતા દેવાયત ખાવડને લઈને પરિવાર નો મોટો ખુલાસો, પરીવારે આપ્યું અલ્ટિમેટમ…

Breaking

રાણો રાણાની રીતે ફેમ ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખાવડ ખુબ વિવાદો માં ફસાયા છે અને પોલીસ થી નાસતા ફરી રહ્યા છે 7 ડીસેમ્બર ના રોજ રાજકોટ સરેશ્ર્વર ચોકમાં બિલ્ડર મયુર સિંહ રાણા પર દેવાયત ખાવડ અને તેના સાગીરથોએ મળીને જાન લેવા હુ!મલો કર્યો હતો જેમાં લાકડી અને ધોકા થી માર મારતા.

મયુરસિંહ રાણા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે અને તેમને દેવાયત ખાવડ પર ગંભીર આરોપો લગાડીને કેસ નોંધાવ્યો હતો પરંતુ હજુ સુધી દેવાયત ખાવડ ને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે દેવાયત ખાવડે રાજકોટ સેસન કોર્ટ માં આગોતરા જામીન અરજી મુકી છે સતત સાત દિવસથી મયુર સિંહ રાણા હોસ્પિટલમાં દાખલ છે.

છતાં પણ દેવાયત ખાવડ ની પોલીસે ધડપકડ કરી નથી આ મામલે ક્ષત્રિય સમાજની મહિલાઓએ રાજકોટ કમિશનર ઓફિસમાં આવેદનપત્ર આપ્યા જેને 2 દિવશ થયા છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી હાથ ના ધરાતા તાજેતરમાં મયુર સિંહ રાણા ના પરિવારજનો એ પત્રકાર પરિષદને સંબોધિ હતી અને.

જણાવ્યું હતું કે પોલીસ મારા ખીચ્ચામાં રહે છે તેવી ડંફાસ મારનાર દેવાયત ખાવડે જોન લીવર હુમલો કર્યો એ પણ વિધાનસભા ચૂંટણી આચાર સંહિતા દરમિયાન અને પોલીસે હજુ સુધી તેની ધરપકડ કરી નથી પોલીસ સાથે તેની સાઠં ગાંઠ હોય એવું લાગી રહ્યું છે જો 48 કલાકની અંદર પોલીસ દેવાયત ખાવડ ની.

ધડપકડ નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે રાજકોટ પોલીસ કમિશનર ઓફીસ બહાર આંદોલન કરીશું મયુર સિંહ રાણા એ જણાવ્યું હતું કે કોઈ સામાન્ય વ્યક્તિ આવો જાનલેવા હુ!મલો કરે તો તેની તરત ધડપકડ કરવામાં આવે છે પરંતુ દેવાયત ખાવડ સેલીબ્રીટી છે તેના કારણે તેને પકડવામાં નથી આવતો મયુર સિંહ રાણા ના.

પરીવારે હ!ત્યા ની કોશીશ સહીત ની કલમો નોંધાવી ને રાજકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે આ દરમિયાન દેવાયત ખાવડ વિશે મયુર સિંહ ની માતા એ જણાવ્યું હતું કે પોલીસ સાથેની સાંઠગાંઠ થી દેવાયત ખાવડ હજુ સુધી પકડાયો નથી તેના ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો છે અને તેના કારણે જ દેવાયત ખાવડ પર.

કોઈ એક્શન લેવામાં આવતી નથી મયુર સિંહ રાણા પર ધોકા અને પાઈપો ના ઘા જાહેર રસ્તા માં મારવામાં આવ્યા હતા અને લો!હીયાળ હાલત માં મયુર સિંહ રાણા ને હોસ્પિટલ માં ખસેડવામા આવ્યા હતા જે સીસીટીવી કેમેરા ફુટેજમાં પણ સ્પષ્ટ દેખાઈ આવે છે આ છતાં પણ રાજકોટ પોલીસ તેને છાવરી રહી છે એવું જણાવી દેવાયત ખાવડ.

વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી સતત ધડપકડ ની માગં કરવામાં આવી રહી છે મયુર સિંહ રાણા પર થયેલા હુમલા બાદ મોરબી સહીત ઘણા વિસ્તારોમાં દેવાયત ખાવડ ના ફોટા સળગાવી ને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના ડાયરા અને પ્રોગ્રામ નો બહીસ્કાર કરી તેની ધડપકડ ની સતત માગં કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *