સ્ક્રીન ઉપર દેખાય છે દુખિયારી દીકરીનું નામ પૂજા છે. પિતાનો ચહેરો જોવાનું એના નસીબમાં નહોતું લખ્યું કારણ કે એના જન્મ પહેલા જ કોઈ એને ઉપાડી ગયેલું. હવે સ્ક્રીન [સંગીત] ઉપર દેખાય છે તે તેની માતા બબીતા દેવી છે. બબીતા દેવી ગુમ થઈ ગયા. પૂજા એકલી થઈ ગઈ. તેણે માતાને શોધવા આકાશપાતાળ એક કરી નાખ્યા. કાયદેસરની કાર્યવાહી કરી. માતા ન મળી બાધા આખડીને માનતાઓ માની માતા ન મળી ધાર્મિક વિધિઓ કરાવી જોઈ પણ ઈશ્વર જાણે પરીક્ષા લેતો હોય એમ માતાના ક્યાંય સગળ ન મળ્યા શું પૂજાને એની માતાનો વેટો થાય છે કે પછી એ લોહીના આંસુ પાડીને જિંદગી કાઢી નાખે છે એ જાણવા માટે તમારે આખો વિડીયો જોવો પડે વાત જાણે એમ છે કે પૂજા અત્યારે બિહાર રાજ્યના ભાગલપુર શહેરમાં રહે છે અને એક પ્રાઇવેટ [સંગીત] કોચિંગ ક્લાસમાં શિક્ષિકા તરીકે નોકરી કરે
તેના પિતા પુણ્યદેવસિંહ ઝારખંડની સેન્ટ્રલ કોલફિલ્ડ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા પણ પૂજા એની માતાની કોખમાં ઉછરી રહી હતી ત્યારે જ એનું અપહરણ થઈ ગયેલું પૂજાની માતાએ ઘણી કોશિશ કરેલી પણ પુણ્યદેવસિંહનો કોઈ પત્તો ન લાગ્યો અંતે તેણે આશા છોડી દીધી પછી પૂજાનો જન્મ થયો બબીતા દેવીએ દીકરીના આશરે જીવન ગાળવાનું નક્કી કરી લીધું જેમ તેમ કરીને દિવસો પસાર થતા હતા પણ પતિનો વયોગ તેને કોરી ખાતો હતો તે માનસિક રીતે દુર્બળ થતી જતી હતી જો કે સમજદાર દીકરી પૂજા બધું સંભાળી લેતી હતી પણ ગયા વર્ષનો જૂન મહિનો આ માં દીકરી માટે વહમાં દિવસો લઈને આવ્યો ત્રીજી જૂને 65 વર્ષના બબીતા દેવીએ તેની દીકરી પૂજાને કહ્યું મારો જીવ મૂજાય છે મારે મારા પિયર જગતપુર જાવું છે પૂજાએ કહ્યું ભલે માં જઈ આવ પણ જલ્દી પાછી આવી જજેદસ દિવસમાં પાછી આવી જઈશ એમ કહીને બબીતા દેવી ઘરેથી એકલા એકલા રવાના થઈ ગયા
બબીતા દેવી અગાઉ પણ ઘણી વખત એકલા પિયર જઈ આવેલા એટલે પૂજાને હૈએ ધરપત હતી કે આ વખતે પણ માં 10 દિવસમાં પાછા આવી જશે પરંતુ એ 10 દિવસો ક્યારેય પૂરા જ ન થયા સમયનું ચક્ર એવું ફર્યું કે વાયદા પ્રમાણેના દિવસો પૂરા થઈ ગયા હોવા છતાં પૂજાની માતા ઘરે પાછી ન ફરી પૂજાએ માતાના પિયરમાં તપાસ કરી તો તેની માતા ત્યાં પહોંચી જ ન હતી પૂજાની આખી દુનિયા જાણે અચાનક થંભી ગઈ તેનો જીવ તાળવે ચોટી ગઈ યો આખરે મારી માં ગઈ ક્યાં હે પ્રભુ બાપ તો તે પહેલેથી છીનવી લીધો છે અને મારી માતાને પણ છીનવી લેવી છે તારે પણ આ વખતે મારી માતાને પાછી મેળવવા હું તારી સામે હોળમાં ઉતરીશ અસહાય પૂજાએ પોતાની માતાને શોધવા માટે 100 રસ્તા હોય તો 101 અજમાવી જોવાનો નિર્ણય લીધો
પહેલા તો તેણે પોલીસમાં ગુમસુદાની ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ કરી ન કરીને ફાઈલ અભેરાઈ ઉપર ચડાવી દીધી આપણું દુર્ભાગ્ય છે કે ચારે બાજુ સીસીટીવી [સંગીત] કેમેરાનો જમાનો હોવા છતા ક્યારેક તંત્ર કરવી જોઈએ એટલી મહેનત કરતું નથી અથવા પોલીસ ખાતું નિષ્ઠુર બનીને આવા કેસમાં ઉદાસીનતા દાખવે છે માં વિના સુનો સંસારે ઉગતી અનુભવતી પૂજાએ માતાના ગુમ થયા બાદ જાતે તપાસ કરવા હામ વીડી એને વેમ પડ્યો કે માતા કોઈ વૃદ્ધાશ્રમમાં પહોંચી ગઈ હશે તે ભાગલપુર પૂર્ણિયા [સંગીત] કટિહાર અને નોગથિયાજ જેવા શહેરોના તમામ વૃદ્ધાશ્રમોમાં ફરી વળી [સંગીત] પણ ન મળી માતા કે ન મળી કોઈ તેની નિશાની તે દરબદરની ઠોકરો ખાતી ભટકતી રહી રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય મંદિર હોય કે રસ્તાઓ કદાચ જ કોઈ એવી જગ્યા બચી હશે જ્યાં પૂજાએ રાત દિવસ એક કરીને માતાની શોધખોળ ન કરી હોય તેણે પોતાના ખર્ચે પોસ્ટર છપાવ્યા રિક્ષા ભાડે તો રિક્ષાની પાછળ અને બસ ભાડે તો બસની પાછળ પોસ્ટરો ચોટાડવા માંડી તો બીજી બાજુ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનું પણ ચાલુ રાખ્યું સાહેબ મારી
માને શોધી આપોને મારી જિંદગીમાં એના સિવાય બીજું કોઈ નથી પણ પોલીસ ખાલી દિલાસો આપતી રહી પોલીસ સામેના પૂજાના બધા કાલાવાલા નાયગરાના ધોત સામે ગીત ગાવા જેવા સાબિત થયા 11અ 11 મહિના સુધી પૂજાએ ગાંગી બનીને પ્રયાસો ચાલુ રાખ્યા પણ નથી કહેતા કે રામ રાખે તેને કોણ ચાખે જાણે ભગવાને શરણાગતિ સ્વીકારી લીધી હોય એવો ઘાટ ઘડાયો બબીતા દેવી રસ્તો ભૂલીને ભિલાઈથી 15 કિમીટર દૂર કચાંદૂર જઈ ચડ્યા હતા અને ત્યાં અત્યંત અસ્વસ્થ હાલતમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા હતા તેમને આ હાલતમાં અમિતરાજ નામના એક ફિરસ્તા જોઈ ગયા અમિતરાજ ફિલ પરમારથ નામના આશ્રમ સાથે જોડાયેલા હતા તેઓ બબીતા દેવીને આશ્રમમાં લઈ આવ્યા પ્રાથમિક સારવાર અને અન્ય કાર્યવાહી કરી તેમને આશ્રમમાં રહેવાની ની સગવળ કરી આપી [સંગીત] તેમને લુગડા લતાને ખૂટતી વસ્તુઓ લઈ આપી આશ્રમના કર્મચારીઓએ સરનામું પૂછ્યું પણ લગભગ ટ્રોમા જેવી સ્થિતિમાં સરી પડેલા બબીતા દેવી સરનામું બતાવી શકતા ન હતા તેઓ દિવસ રાત માત્ર એક જ વાતનું રટણ કરતા હતા મારે ઘરે જવું છે બારણું ખોલી દો અચાનક એક ચમત્કાર થયો
એક દિવસે બબીતા દેવીની ધૂધળી યાદોમાંથી એક શબ્દ સરી પડ્યો જગતપુર બાંકા આશ્રમનું સંચાલન કરતા લોકો માટે આ શબ્દ કાફી હતો તેમણે પળવારનો વિલંબ કર્યા વગર જગતપુર પોલીસનો સંપર્ક કર્યો બસ પછી આશ્રમવાળાને ખૂટતી કળીઓ મળી ગઈ બીજી બાજુ 11 મહિના સુધી રોઈ રોઈને જેના આંસુ સુકાઈ ગયા હતા એ પૂજાને ખબર ન હતી કે તેની માતા હજી જીવે છે અને સહી સલામત છે માતાને શોધવાના તમામ પ્રયાસો નિષ્ફળ નીવળ્યા હોવાથી તેણે દોરાધાગા અને હોમ હવન કરવાનું ચાલુ કરી દીધું હતું 11 મી મેનો દિવસ પૂજાના ફોનની ઘંટડી રણકી સામા છેડેથી અવાજ આવ્યો તમારી માતા ભિલાઈના એક આશ્રમમાં છે આટલું સાંભળતા જ પૂજાની આંખોમાંથી ચોદાર આંસુ વેવા લાગ્યા અને ધૃષ્કે ધરસ્કે રડવા લાગી નિશ્ચિત રૂપે આ ગમના નહીં પણ હર્ષના આંસુ હતા જ્યારે ફોન આવ્યો ત્યારે પૂજા કોચિંગ ઇન્સ્ટિટ્યુટમાં ભણાવી રહી હતી તેણે તુરંત રજા માંગી પરંતુ અગાઉ અનેક રજાઓ ભોગવી ચૂકેલી પૂજાને મેનેજમેન્ટે રજા આપવાની ના પાડી દીધી ઠીક છે
સાહેબ તો આજથી મારે તમારી નોકરી નથી કરવી તમારી નોકરી મારી માતાથી વધારે તો નથી જ [સંગીત] મેનેજમેન્ટ સાથે છેડો ફાડી પોતાની વાલસોઈ માતાને ભેટવા પૂજા નીકળી પડી કોઈપણ રિઝર્વેશન વગર કાળજાળ આખરી ગરમીમાં ટ્રેનના જનરલ કોચમાં બેસીને ભિલાઈ માટે પૂજા રવાના થઈ ગઈ પૂજા આશ્રમમાં પહોંચે છે 11 મહિનાથી ભખૂટી પડી ગયેલી માં તને જોઈને એને ભેટી પડે છે માં મારી માં તું ક્યાં હતી પૂજા ક્યારેક બબીતા દેવીના ચહેરા પર વાલથી હાથ ફેરવે છે તો ક્યારેક તેના પગમાં પડીને આકરણ કરવા લાગે છે બબીતા દેવીની આંખોમાંથી પણ અશ્રુઓની ધાર અટકવાનું નામ નથી લેતી માં દીકરીના મિલનને જોઈ રહેલા બધા લોકોની આંખો પણ ભીની થઈ જાય છે માન સન્માનપૂર્વક માં દીકરી ઘરે પાછા ફરે છે આ ઘટનાને બબીતા દેવીનું નું બદનસીબ કેવું કે દીકરીની અથાગ અને આખરી તપસ્ચર્યાનું ફળ મને કમેન્ટ કરીને જણાવજો કે ઈશ્વર હાર્યો કે દીકરી જીતી હે પ્રભુ તું કોઈને દીકરા દે કે ન દે પણ પૂજા જેવી એક દીકરી જરૂર દેજે નમસ્કાર