ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખાવડ પોલીસથી ભાગતો ફરી રહ્યો છે તેના વિરુદ્ધ માં ક્ષત્રિય સમાજની મહીલાઓ એ રાજકોટ પોલીસ કમિશનર ની ઓફિસે ન્યાય માટે ધરણાં કરીને તેની ધરપકડની સતત માગં કરી છે અને આવદેન પત્રો આપ્યા છે ન્યાય ની માગંણી કરતી માતાએ પોતાના દિકરા પણ પાછડ થી આવી હુ!મલો કરવાનો.
આરોપ લગાડી ને દેવાયત ખાવડ ને કાયર જણાવ્યો છે દેવાયત ખાવડે પોતાના સાગીરથો સાથે મળીને નંબર પ્લેટ વિનાની ગાડી સાથે રાજકોટ સરેશ્ર્વર ચોક નજીક મયુર સિંહ રાણા પર જીવલેણ હુ!મલો કર્યો હતો જેમાં લાકડીઓ અને પાઈપો જાહેર રસ્તા પર મારીને મયુર સિંહ રાણાને ગંભીર રુપે ઘાયલ કરીને ફરાર થઈ ગયા હતા.
મયુર સિંહ રાણા એ બે મહીના પહેલા ફરીયાદ નોંધાવી હતી કે તેના મામા ના ઘરની સામે દેવાયત ખાવડ ગાડી પાર્ક કરી ન!શાની હાલતમાં આવી ને બં!ધુક કાઢીને ધ મકીઓ આપતો હતો અને કહેતો કે ઘોબા પડી જશે છાતીમાં અને અમે વિરોધ કરતા તો અપશબ્દો બોલતો આમને માનસિક ત્રાસ આપી રહ્યો છે.
જે ફરીયાદ બાદ દેવાયત ખાવડે મયુર સિંહ ને મારવાનુ કાવતરું ઘડ્યું હતું અને આ ઘટના ને અંજામ આપ્યો હતો આ ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા દેવાયત કાવડ જે ડાયરામાં મર્દાનગી ની વાતો કરતો એ હાલ ફરાર થઈ ગયો છે એના ઘર પણ તાળા મારેલા છે અને મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દિધો છે.
મયુર સિંહ રાણાએ પોતાની ફરીયાદના રોજ નશો કરી ને સોસાયટી માં મહીલાઓ સાથે છેડતી કરીને ખરાબ શબ્દો બોલે છે એવા પણ આરોપ લગાડ્યા હતા એ વચ્ચે દેવાયત ખાવડ ને હાલ પોલીસ શોધી રહી છે તેના મુળ વતન મુળી દુબઈ ગામે પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર જીલ્લામા મયુર સિંહ રાણા.
પર થયેલા આ હુ!મલા બાદ પ્રત્યાઘાત પડ્યા છે અને ક્ષત્રિય સમાજની મહિલાઓ સતત આવેદનો આપીને ન્યાય ની માગંણી સાથે એ હેવાન ને પકડીને સજા આપો એમ માગું કરી રહી છે એક સમયના યુવાનોને પ્રેરણાદાયી શબ્દ આપી લોકપ્રિયતા મેળવનાર દેવાયત ખાવડ ને પોલીસે ભાગેડુ જાહેર કર્યો છે.