ટીવી સીરીયલ સાથ નિભાના સાથીયા માં ગોપી ના પાત્ર માં ખુબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ડેવોલીના ભટ્ટાચર્જી આ દિવસોમાં ખુબ જ ચર્ચાઓ માં છવાઈ છે થોડા સમય પહેલા દેવોલીના એ એ ઘણી બધી સોશિયલ મીડિયા પર તસવીરો અને વિડીયો શેર કર્યા હતા જેને લાગી રહ્યું હતું કે તે કોઈ નવી.
સીરીયલ નું શૂટિંગ કરતી લાગે છે પરંતુ હલ્દીની રશ્મ અને લગ્ન ની તસવીરો સામે આવ્યા બાદ લોકોએ એ અનુમાન લગાવી દિધું કે દેવોલીના એ લગ્ન કરી લીધા છે પરંતુ વધારે તસવીરો માં દેવોલીના ના કો સ્ટાર અભિનેતા વિશાલસિહં દેખાતા હતા એ જોતાં લોકોને એમ લાગતું હતું કારણ જીગર ના પાત્ર ભજવતા.
કો સ્ટાર વિશાલ સિંહ સાથે દેવોલીના એ લગ્ન કર્યા હશે પરંતુ દેવોલીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર થી એ માહીતી આપી કે તેને શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા છે આ વાત જાણીને લોકો હેરાન રહી ગયા હતા શાહનવાઝ શેખ દેવોલીના ના જીમ ટ્રેનર હતા જે બંને વચ્ચે લાંબા સમય એક બીજાને ડેટ કરતા હતા.
એ વચ્ચે તાજેતરમાં દેવોલીનાએ શાહનવાઝ શેખ સાથે કોર્ટ માં પહોંચીને લગ્ન કરી લીધા સાથે બંનેના લગ્ન ની તસવીરો શેર કરીને દેવોલીના એ એ પણ જણાવ્યું હતું કે હું ચિરાગ લઈને પણ શોધવા જવું તો પણ મને શાહ નવાજ શેખ જેવો પતિ ક્યારેય ના મળે મારા માટે તે ખૂબ જ અનમોલ છે અને તેને હું હંમેશા ખૂબ જ પ્રેમ કરતી હતી કરું છું.
અને કરતી રહીશ એમ જણાવીને પોતાના પતિ શાહનવાજ શેખના ખૂબ જ વખાણ કર્યા હતા સોશિયલ મીડિયા પર દેવોલીના અને શાહનવાઝ શેખ ના લગ્ન ખુબ જ ચર્ચામાં છવાયા હતા કારણકે ગોપી ફેમ દેવોલીના આ લગ્ન માં તેમનો સગો ભાઈ નહોતો આવ્યો કે દેવોલીના ના માતા પિતા ની પણ ઉપસ્થિતી નહોતી દેવોલીનાએ પરીવારની .
મરજી વિરુદ્ધ જઈને કોર્ટમાં ખાશ મિત્રો ની વચ્ચે જ આ લગ્ન કર્યા હતા અને પોતાની લગ્ન ની ઇવેન્ટમાં પણ પરીવારને આમંત્રીત કર્યું નહોતું દેવોલીના ને ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા એ વચ્ચે દેવોલીનાએ પણ પોતાની મરજી થી કાંઈ પણ કરે એમ જણાવી ટ્રોલરો ને મુ તોડ જવાબ આપી દિધો હતો.