બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સુસ્મિતા સેન ના બોયફ્રેન્ડ ભારતમાંથી કૌભાંડ કરી ને ભાગેલ લલિત મોદી હવે જીદંગી ના સૌથી ખરાબ સમય માં પહોચી ગયા છે એ વચ્ચે તેમને સુસ્મિતા સેન નો સાથ મળી રહ્યો નથી જે સમયમાં લલિત મોદીને સૌથી વધારે જરૂર સુસ્મિતા સેનની છે.
એ સમયમાં સુસ્મિતા સેન પોતાના પરિવારજનો અને પોતાના પૂર્વ બોયફ્રેન્ડ રોહમન સોલની સાથે આનંદ મળી રહી છે લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોસ્પિટલમાં થી નાકમાં નળીઓ ભરાવેલી તસવીરો શેર કરતા જણાવ્યું છે કે તેમને ડબલ કોરોના થયો છે અને ત્યારબાદ તેમને.
નિમોનીયા પણ થઈ ગયો છે મેક્સીકો સીટી માં રહેતા લલીત મોદી ને ડોક્ટર અને તેમના પુત્ર લંડન લઈને પહોંચ્યા છે અને ત્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે લલિત મોદીને 24 કલાક ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે લલિત મોદીને રજા આપવામાં આવી છે પરંતુ એ છતાં પણ તેમને ઓક્સિજનમાં રહેવા નુ.
જણાવવામાં આવ્યું છે લલિત મોદીના આ મુશ્કેલ સમયમાં તેમની ગર્લફ્રેન્ડ સુસ્મિતા સેન તેમની સાથે નથી ગયા વર્ષે લલિત મોદીએ પોતાનો પ્રેમનો ખુલાસો કર્યો હતો લલિત મોદીએ સુસ્મિતા સેન સાથેની ઘણી બધી તસવીરો શેર કરી હતી જેમાં તેઓ બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળતા હતા.
સુસ્મિતા સેનના હાથમાં એક વીટી પણ હતી સુસ્મિતા સેન લલિત મોદીની બાહોમાં મોજ મસ્તી માણતી પણ જોવા મળી હતી હવે તે લલિત મોદીને છોડીને ભારત આવી પહોંચી છે અને પોતાના જૂના બોયફ્રેન્ડ રોહમન સોલ ની સાથે જોવા મળે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.