Cli
50 વર્ષની થવા આવી છતાં જવાન હોવાનો ચસ્કો જતો નથી મલાઈકા અરોરા ને, ફરીથી બોલ્ડ લુકમાં દેખાઈ...

50 વર્ષની થવા આવી છતાં જવાન હોવાનો ચસ્કો જતો નથી મલાઈકા અરોરા ને, ફરીથી બોલ્ડ લુકમાં દેખાઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની સુપર ડાન્સર અભિનેત્રી મલાઈકા અરોરા 48 વર્ષની ઉંમરે પણ પોતાની ફિટનેસ અને બોલ્ડનેશ થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે મુન્ની બદનામ હુઈ ચલ છૈયા છૈયા કાલ ધમાલ હોઠ રશીલે અનારકલી ડિસ્કો ચલી જેવા ઘણા બધા આઈટમ સોંગ થી દેશભરમાં ખુબ લોકચાહના મેળવનાર અભિનેત્રી મલાઈકા.

લાંબો સમય બાદ પોતાના સખત જીમ વર્કઆઉટ થકી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરવામાં સફળ રહી છે અરબાઝ ખાન સાથે સાલ 2017 માં છુટાછેડા બાદ મલાઈકા અરોરા બોલીવુડ માં પોતાના સફળ કેરીયર માટે ખુબ સર્ઘષ કરી રહી છે પોતાના હોટ ફિગર થી ચાહકોને દિવાના બનાવતી મલાઈકા અરોરા.

સોસીયલ મિડિયા પર ચાહકો ની દિલની ધડકનો ધબકાવતી રહે છે તેની મદમસ્ત જવાની આજે પણ ચાહકો ને દિવાના બનાવે છે તાજેતરમાં બોલીવુડ ની ખુબસુરત હસીના મલાઈકા મુંબઈ માં યોજાયેલ લેક મેં રેમ્પ વોક ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી નાના નાના મોતીથી મઢેલ આઉટફીટ માં.

મલાઈકા અરોરા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને કાનોમા ગોલ્ડન મોતીઓના ઝુમખા સાથે પ્રિટેડ મોતીઓથી મઢેલ ડીપનેક બ્લાઉઝ માં તેને પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને છલકાવતા કાતીલાના અદાઓ માં પોઝ આપ્યા હતા લાલ રંગના.

આ સ્ટાઈલીસ આઉટફીટ માં તેને ચાહકો ને દિવાના બનાવ્યા હતા પ્રાકૃતિક સુંદરતા અને તેનું છલકાતું યૌવન જોતા ચાહકો મદહોશ થયા હતા પોતાની ઢળતી ઉંમરે કોહરામ મચાવતી મલાઈકાએ મોતીઓ થી ભરપુર આઉટફીટ થી ઇવેન્ટમાં મહેફીલ લુંટી હતી ડીઝની હોટસ્ટાર પર પ્રસારિત મુવીગં વિથ.

મલાઈકા શો હોસ્ટ કરતી મલાઇકા ની આ અદાઓ અને દિલકશ અંદાજ લોકોએ ખુબ પસંદ કર્યો હતો તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી ફેન્સ તેની અદાઓ પર ફિદા થયા હતા સાથે તેના રેમ્પ વોક ના વિડીઓ પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *