Cli
હિરો નંબર વન ગોવિંદાની આ ચાર મોટી ભુલોના કારણે આજે બરબાદ થયું કેરિયર...

હિરો નંબર વન ગોવિંદાની આ ચાર મોટી ભુલોના કારણે આજે બરબાદ થયું કેરિયર…

Bollywood/Entertainment Breaking

કહેવાય છે કે જે સમયની કદર કરતા નથી સમય તેની પણ કદર કરતો નથી કંઈક આવું જ બન્યું છે બોલીવુડ ફિલ્મ અભિનેતા ગોવિંદાની સાથે 90 ના દસકામાં બોલીવુડ ફિલ્મ અભિનેતા ગોવિંદા એક સુપર સ્ટાર અભિનેતા બનીને સામે આવ્યા હતા કોમેડી ફિલ્મો ની એટલી સફળતા બાદ ફિલ્મ નિર્માતા તેમની આગળ પાછળ ફરી રહ્યા હતા.

જે સમય એક્શન ફિલ્મોનો દબદબો હતો એ સમયે ગોવિંદા એક બાદ એક સુપરહિટ કોમેડી ફિલ્મ આપી રહ્યા હતા પરંતુ આજે એ જ ગોવિંદા છે જે હાલમાં ઘેર ખાલી હાથ બેઠેલા છે અને આજે તેમને કોઈપણ ફિલ્મોમાં સાઇન કરવામાં આવી રહ્યા નથી પરંતુ ગોવિંદા 90 ના દશકાના એક સુપરસ્ટાર અભિનેતા રહી ચૂક્યા છે.

તેમને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપેલી છે તેઓ 90 ના દશકા માં બોલીવુડ ના ખાન પર મારી પડતા હતા તેમના સિક્કા ચાલતા હતા 14 વર્ષ થી બોલીવુડ પર એકલા રાજ કરતા આજે એવા અભિનેતાને કામ નથી મળ્યું આજે તેમનું ફિલ્મી કેરીયર રોકાઈ ગયું છે એમાં ગોવિંદા ની જ કેટલીક ભુલો.

જવાબદાર રહી છે ગોવિંદાની સૌથી મોટી ભૂલ એ હતી કે તેઓ શૂટિંગ પોતાનું મોડું પૂરું કરતા હતા સવારે આપેલી સ્ક્રીપ્ટ તેઓ સાંજે પૂરી કરતા હતા તમામ ફિલ્મ નિર્માતા નિર્દેશક તેમની આ વાતથી હેરાન રહેતા હતા ફિલ્મ ના બાકી કલાકારો ગોવિંદા ની રાહ જોઈ બેસી રહેતા હતા ગોવિંદા શૂટિંગ પર હંમેશા મોડા આવતા હતા.

જેના કારણે તે આવનારા સમયમાં ફિલ્મ નિર્માતા ઓની નજરમાં ખૂબ બદનામ થયા સાથે ગોવિંદાની બીજી ભુલ એ હતી કે જ્યારે ગોવિંદા સફળ ફિલ્મો કરી રહ્યા હતા ત્યારે તેઓ ઘમંડના નશામાં એટલા ચકનાચૂર થયા હતા કે તેઓ કોઈપણ ફિલ્મોમાં માત્ર લીડ રોલ કરતા હતા તેઓ ઘણી બધી ફિલ્મોની ઓફરને ઠુકરાવતા હતા.

જેમાં મલ્ટી કાસ્ટ અભિનેતા હોય 90 ના દશકામા સફળતાના શિખર પર ગોવિંદા પોતાને ભગવાન માનવા લાગ્યા હતા જેના કારણે સેકેન્ડ લીડ રોલ તેમને ઠુકરાવી દિધા જેના કારણે તેમના ફિલ્મી કેરિયર માં ખુબ અસર પહોંચી અને ધીમે ધીમે તેમને ફિલ્મો ઓછી મળવા લાગી ગોવિંદા ની ત્રીજી ભુલ હતી.

રાજકારણ માં એન્ટ્રી તેઓ રાજકારણમાં જોડાયા અને ઘણી બધી ફિલ્મો છોડી દિધી સાથે તેઓ રાજકીય મીટીંગોમાં એટલા વ્યસ્ત રહેવા લાગ્યા કે તેઓ એ ઘણી બધી ફિલ્મો સાઈન કરેલી પણ લંબાવી અને તેનું શૂટિંગ પૂરું ના કર્યું રાજકારણમાં તો તેઓ સફળતા મેળવી ન શક્યા પરંતુ ફિલ્મી ક્ષેત્રે.

તેમની ખુબ બદનામી થઈ ફિલ્મ મેકરો તેમના થી નારાજ થયા અને ગોવિંદા ની કેરીયર ખાડે જવા લાગ્યું ચોથી ભુલ એમની એ રહી કે 90 ના દશકામા ગોવિંદા ને સફળતાના સોપાન પર બેસાડનાર નિર્દેશક ડેવીડ ધવન સાથે ગોવિંદાએ પોતાના સંબંધો પુરા કર્યા અને ડેવીડ ધવન સાથે ગેરવર્તણૂક તેમને.

મારી પડી ડેવીડ ધવન એ હતા જેમની તમામ ફિલ્મો હીટ રહી હતી ગોવિંદા શું ફિલ્મી કેરિયર સજાવનાર ડેવીડ ધવન હતા ગોવિંદાએ ત્યારબાદ ઘણી ફિલ્મોમાં વાપસી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ 90 ના દશકા બાદ તેઓ ફરી વાપસી કરી શક્યા નહીં અને આખરી પાર્ટનર ફિલ્મ બાદ ગોવિંદા લુપ્ત થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *