સોશિયલ મીડિયા પર આવું નવા વિડીયો વાયરલ થતા રહે છે જેમાં ઘણા વિડીયો લગ્નતર સંબંધો અને પ્રેમ સંબંધોને લઈને પણ સામે આવે છે કહેવાય છે કે પ્રેમમા કોઈ બંધનો નડતાં નથી અલગ નાત જાત ધર્મ રીતી રીવાજ ઉંમર વધુ ઓછી હોવા છતાં પણ ઘણા કિસ્સામાં પ્રેમ ના બંધનો થી યુગલ લગ્ન કરીને.
એક બીજાનો સ્વિકાર કરે છે અને ઘણા કિસ્સામાં પ્રેમી જોડલુ વિખાઈ પણ જાય છે માતા પિતા ની મરજી વિરુદ્ધ જઈને પણ ઘણા લોકો લગ્ન કરે છે પ્રેમ ને આધંળો કહેવાયો છે પરંતુ આટલી હદે કે પોતાના થી અડધી ઉમંરના છોકરા સાથે લગ્ન કરે જી હા સોસીયલ મિડિયા પર એવી જ ઘટના સામે આવી છે.
જે વિડીઓ તેજી થી વાયરલ થયો છે જેમાં એક 51 વર્ષ ની આધેડ મહીલા 21 વર્ષ ના યુવાન છોકરા સાથે ગળામાં ફુલહાર પહેરી ને લગ્ન મંડપ પર ઉભેલી જોવા મળે છે બંને ખુબ જ ખુશ જોવા મળે છે એમની સાથે વાત કરતા યુવક જણાવી રહ્યો છે કે ઉમંર થી પ્રેમને કાંઈ લેવા દેવા નથી.
અમે એકબીજાને અનહદ પ્રેમ કરીએ છીએ આ બંનેનો વિડીયો બનાવનાર વ્યક્તિ જ્યારે યુવકને પૂછે છે કે તમે એકબીજા સાથે લગ્ન કર્યા છે ત્યારે યુવક હા પાડીને જણાવે છે કે હા અમે એકબીજા સાથે લગ્ન કરીને એકબીજાની સાથે રહેવા માંગીએ છીએ જગતના બંધનો અમને નડતા નથી.
અને અમે બંને એકબીજાથી ખૂબ જ ખુશ છીએ સોશિયલ મીડિયા પર આ વિડીયો આગની જેમ ફેલાયો છે અને લોકો આ વિડીયો પ્રતિક્રિયા આપી એ મહિલાને પોતાના પુત્ર જેટલી ઉંમરના છોકરા સાથે લગ્ન કરવા બદલ ટીકાઓ પણ કરતા જોવા મળ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.