માતમ વચ્ચે અંતિમસંસ્કાર માં ચશ્મા પહેરીને દિપીકા પાદુકોણ, લોકોએ ટ્રોલ કરી...

માતમ વચ્ચે અંતિમસંસ્કાર માં ચશ્મા પહેરીને દિપીકા પાદુકોણ, લોકોએ ટ્રોલ કરી…

Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મશહૂર ડાયરેક્ટર પ્રદીપ સરકાર ના અંતિમ સંસ્કારમાં આંખો પર કાળા ચશ્મા પહેરીને પહોંચેલી બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દિપીકા પાદુકોણ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે દીપિકા પાદુકોણ નો આવો વ્યવહાર જોઈને લોકો ખૂબ જ નારાજ થઈ ગયા છે દિપીકા પાદુકોણ ની આ હરકત બાદ લોકો.

પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે બોલીવુડ ડાયરેક્ટર પ્રદીપ સરકારના નિધન બાદ તેમની અંતીમ યાત્રામાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો સેલેબ્સ સામેલ થયા હતા રાની મુખર્જી થી લઈને વિદ્યા બાલન સુધી પ્રદીપ સરકારની અંતીમ યાત્રામાં જોડાયા હતા અંતીમ યાત્રામાં લોકો ની આંખો છલકાઈ હતી.

પરંતુ આ વચ્ચે દિપીકા પાદુકોણ સ્મશાન ઘાટ થી નીકડી રહી હતી ત્યારે સ્ટાઈલીશ અંદાજ માં ગોગલ્સ પહેરેલા જોતા લોકો ગુસ્સે થયા હતા સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણ નો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જે વિડીઓ પર યુઝરો તેને ખુબ ટ્રોલ કરી રહ્યા હતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મો!તનું માતમ છવાયું હતું.

તો દિપીકા પાદુકોણ સ્મશાન ઘાટ માં પણ મિડીયા અને પેપરાજી ને પોઝ આપી રહી હતી જેને જોતા યુઝરો તેને ટ્રોલ કરતા લખી રહ્યા હતા એક યુઝરે લખ્યું દુઃખ વ્યક્ત કરવા પહોંચી છો કે કોઈ ફિલ્મ નું શુટિંગ કરવા તો બિજા યુઝરે લખ્યું કોઈ મને બતાવો કે મોઢા પર કાળા ચશ્મા પહેરીને કોઈ સ્મશાન માં જાય છે કે દિપીકા ને.

લાગે છે કે અહીં પણ પોઝ આપવાના છે તો અન્ય યુઝરે લખ્યું કે શરમ કર થોડી પહેલી વખત કોઈના અંતિમ સંસ્કાર માં દેખાઈ એ પણ કાળા ચશ્મા પહેરીને આ વિડીઓ સામે આવતા દિપીકા પાદુકોણ ફરી એક વાર લોકોના ટ્રોલીગ ના નિશાને આવી પહોંચી છે બોલીવુડ ફિલ્મ પઠાન માં ભગવા રંગની બિકીની પહેરીને.

બોલ્ડ સીન આપી દિપીકા પાદુકોણ દેશભરમાં ખુબ ચર્ચાઓ માં આવી હતી આ ફિલ્મ વખતે દિપીકા પાદુકોણ ના દેશભરમાં ઠેર ઠેર પુતળા દહન પણ કરવામાં આવ્યા હતા દિપીકા પાદુકોણ નો ખુબ વિરોધ પણ જોવા મળ્યો હતો એ વચ્ચે દિપીકા પાદુકોણ અંતિમ સંસ્કાર વખતે પણ સજી ધજી ને આવતા ફરી એક વાર ચર્ચામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *