લોકો પોતાના લગ્નની યાદગાર બનાવવા માટે લગ્ન પહેલા અલગ અલગ અંદાજમા પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે એમાં ઘણા બધા ફોટો એવા હોય છે કે જે જોતા માં ખૂબ જ વાયરલ થાય છે અને લોકો તે ખૂબ જ પસંદ કરે છે એવા માં પ્રિ વેડિંગ ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ તસવીરો ફિલીપાઈન્સ ના એક કપલની છે 24 વર્ષના ઈમ્મની નામના શિક્ષકે પોતાની 21 વર્ષની પત્ની જોન્સી સાથે સાલ 2021 માં આ ફોટોશૂટ કરાવ્યું હતું આ કપલ ફિલિપાઇન્સ ના ઓર્મોક સીટી નું રહેવાશી છે ઈમ્મની બોરીનાગા નામના શિક્ષકે પોતાની પત્ની જોન્સી સાથે આ ફોટોશૂટ કરાવવા પાછડ ખેતી ને પ્રોત્સાહન.
આપવાનું કારણ જણાવ્યું હતું ઈમન્ની એક શિક્ષક માં ફરજ બજાવે છે પરંતુ તે એક ખેડુત પરીવાર માંથી આવે છે અને તેને આ કારણે આ ખેતરમાં રહેલા કાદવની થીમ પસંદ કરી અને કૂદરતી પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે ખેતરમા પત્ની સાથે કાદવમા ફોટોશૂટ કરાવ્યું હતું બંને ખુબ રોમેન્ટિક અંદાજમાં એકબીજાના.
પ્રેમમાં ગળાડૂબ જોવા મળે છે એકબીજા ને સ્પર્શી ને આનંદ અનુભવી રહ્યા છે આ ફોટોશૂટ સાલ 2021 માં ચાર્લીસી વિઝ્યુઅલ નામના ફેસબુક પેજ પરથી સામે આવ્યું હતું ત્યારે આ ફોટોશૂટ દુનિયા ભર માં ખુબ ચર્ચાઓ માં આવ્યું હતું આજે આ તસવીરો ખુબ વાઈરલ થઈ રહી છે ત્યારે આ વિશે.
ઈમન્ની સાથે સ્થાનીક મિડીયા એ વાતચીત કરતા ઈમન્ની એ જણાવ્યું હતું કે તે એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને આ ફોટોશૂટ તેને પોતાના ખેતરમાં જ કરાવ્યું છે તે ખેતીને પ્રાધાન્ય આપવા માંગે છે અને તેના કારણે તેને આ થીમને પસંદ કરી હતી કે પોતાનું લગ્ન જીવન કુદરતી હરીયાળી ની વચ્ચે.
વિતાવવા માંગે છે આજકાલ જ્યારે ખેતી દુનિયામાં નષ્ટ થઈ રહી છે ત્યારે આ કપલ ખેતીને શ્રેષ્ઠ જણાવી રહ્યું છે ફિલીપાઈન્સ ની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઈમન્ની એ જણાવ્યું હતું કે લોકોની ખેડૂતો પ્રત્યેની લાગણી વધારે મજબૂત થાય ખેડુતો ને સરકારની અર્થ વ્યવસ્થામાં વધારે મહત્વ મળવું જોઈએ.
લોકો જ્યારે પોતાના પગમાં આવતા સહેજ કાદવને પણ ધિકારતા હોય છે ત્યારે ખેડૂતો પોતાનું સમગ્ર જીવન આ કાદવમાં વ્યતિત કરતા હોય છે તેવો કાદવ થી અનાજ પકવે છે અને આ દુનિયાને ખવડાવે છે ઉનાળાની કાળજાળ ગરમી શિયાળાની ઠંડી દરમિયાન પણ ખેડૂતો ખડા પગે આ કાદવમાં ઊભા રહે છે.
અને લોકો માટે અનાજ ઉપજાવે છે ખેડુતો આ દુનિયામાં હંમેશા શ્રેષ્ઠ છે અને રહેશે પોતાના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હોવા છતાં પણ ખેડૂતો હિંમત હારતા નથી પાકમાં નુકસાન થાય છે એ છતાં પણ તે સહન કરી લે છે પોતાના શરીરમાં દુખાવો થાય છે પીળા થાય છે એ છતાં પણ ખેડૂતો.
મજબૂત બની અને ખેતી કરે છે અમારા માટે આ ફોટોશૂટ એક પ્રેરણા છે અને લોકોને એ જણાવીએ છીએ કે કાદવ એ ધરતી પુત્રો નું રોજનું જીવન છે પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતા આ દંપતી ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે આ ફોટોશૂટ થી દંપતીએ ખેડુતો પ્રત્યે સંવેદના અને લાગણીઓ વ્યક્ત કરી છે.