કેટરીના કૈફ અને વિકી કૌશલને મોતને ઘાટ ઉતારવાની ધ!મકીને લઈને અચાનક નવો વળાંક આવ્યો છે ગયા દિવસોમાં મનવિન્દર સીંગ નામના એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી તેની સામે ફરિયાદ નોંધાવતા વિકી કૌશલે કહ્યું હતું આ વ્યક્તિ કેટરીનાથી લગ્ન કરવા માંગે છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી તે કેટરીનાને અશ્લીલ મેસેજ મોકલી રહ્યો હતો.
વિકી કૌશલે એ પણ કહ્યુંકે આ વ્યક્તિ કેટરીનાની કારનો પીછો પણ કર્યા કરતો હતો વિકિની ફરિયાદ બાદ પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી પરંતુ હવે આ મામલે એક ચોંકાવનાર ખુલાસો થયો છે હકીકતમાં આરોપીના વકીલ સંદીપ શેરખાની એ દાવો કર્યો છેકે માનવિન્દર પર લાગેલા બધા આરોપ જુઠા છે.
વકીલે આગળ જણાવતા કહ્યું મનવિન્દરે ક્યારેય નથી કેટરીનાને ડિસ્ટર્બ કરી કરે નહીં વિકીને મોતને ઘાટ ઉતારવાની ધ!મકી આપી વિકલે એ પણ જણાવ્યું કે કેટરીના અને એમના પરિવારના લોકો છેલ્લા 3 વર્ષથી મનવિન્દરના સંપર્કમાં હતા આ બંને વચ્ચે ઘણીવર સોસીયલ મીડિયામાં વાતચીત થતી હતી.
એટલું જ નહીં મનવિન્દર લાંબા સમયથી કેટરીનાની બહેનના સંપર્કમાં હતો મનવિન્દર ઘણીવર કેટરીના અને વિકિની ફોટો પર કોમેંટ કર્યા કરતો હતો વકીલે એ પણ આરોપ લગાવ્યો કે વિકી અને કેટરીના મનવિન્દરને ફસાવવા માટે બધી કોમેંટ ડીલીટ કરી દીધી વકીલના મોટા મોટા દાવા સાંભળીને બધા હેરાન છે.
લોકો બોલી રહ્યા છેકે વકીલ એટલા જુઠા જુઠા દાવા કંઈ રીતે કરી શકે અથવા થઈ શકે વકીલ સાચું પણ બોલી રહ્યો હોય અત્યારે તો કોર્ટે મનવિન્દરને ત્રણ દિવસના રિમાન્ડ મોકલી દેવામાં આવ્યા છે હવે જોવાનું રહ્યું વકીલની વાતોમાં કેટલી સચ્ચાઈ છુપેલ છે તમારે શું કહેવું છે મિત્રો આ મામલે તમારા વિચાર કોમેંટમાં જણાવવા વિનંતી.