ડાન્સની રાણી નોરા ફતેહી ઘણીવાર ચર્ચાઓમાં બની રહે છે હાલમાં નોરાને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી અને એ સમયનો નોરાનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં છવાઈ ગયો લેટેસ્ટ વિડીઓમાં નોરા ફતેહી બ્લેક લુકમાં જોવા મળી નોરા બ્લેક પેન્ટ અને ટોપમાં જોવા મળી રહી છે તેના સાથે.
એકવાર ફરીથી નોરા એક સ્ટાઈલિશ બેગ સાથે જોવા મળી રહી છે નોરાનું આ એરપોર્ટ લુક છવાયેલ છે કાળા ચશ્મા સાથે એક્ટરનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો નોરા પોતાના હોટ લુકથી ફેન્સનું દિલ જીતી રહી છે વિડીઓમાં તમે જોઈ શકો છો પોતાના ડાન્સથી લોકોનું જીતનાર નોરા ફતેહી ડાન્સ કવિન છે.
નોરા એક સ્પર્ધક તરીકે ભારત આવી હતી આજે તેઓ એક સ્ટાર બની ચુકી છે કેટલીયે મ્યુઝિક વિડીઓમાં નોરા પોતાન જલવો બતાવી ચુકી છે પોતાની હોટ ડાન્સ મૂવ્સથી ફેન્સના દિલોને સ્પર્શી જાય છે નોરાનું જબરજસ્ત ફેન ફોલોવિંગ છે તમને જણાવી દઈએ નોરાના લગભગ 42 મિલિયન ફોલોવર થવા આવ્યા છે.