સદીના મહાનાયક અને બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન ક્યારેય માયુશ અને દુઃખી આવા નથી જોયા પરંતુ જે એમને સચ્ચાઈ સામે આવીને કહી છે તે સાંભળીને દરેક હિન્દુસ્તાનીઓના દિ!લ તૂટી જશે પરંતુ અમિતાભ બચ્ચને જે વાત કહી છે તેને દિલ પર પથ્થર રાખીને સાંભળવી પડશે ઘણા વર્ષોથી અમિતાભ બચ્ચનના.
બંગલા ની બહાર ભીડ એકઠ્ઠી થવાનો રિવાજ ચાલ્યો આવે છે પહેલા જ્યારે રવિવારે ભીડ એકત્ર થતી હતી ત્યારે અમિતાભ બચ્ચન પોતાના બંગલા ના બહાર આવીને અભિવાદંન ચાહકોને કરતા હતા અને આ ભીડ એવી કોઈ નાની મોટી ભીડ નહીં પરંતુ કોઈ પણ બોલીવુડના અભિનેતાને ઘરની બહાર ક્યારેય આટલા લોકો જોવા મળતા નહોતા.
અમિતાભ બચ્ચનનો એક સમય હતો કે ભિડ રોકવા માટે પોલીસની ઘણી બધી કંપનીઓ પણ પહોંચી જતી હતી પરંતુ કોરોના કાળમાં આ રિવાજ બંધ થઈ ગયો હતો હવે કો!રોના ના સમય બાદ આ રિવાજ જ્યારે ચાલુ થયો છે ત્યારે અમિતાભ બચ્ચન ભીડને જોઈને દુઃખી થયા છે આ દર્દને વ્યક્ત કરતા અમિતાભ બચ્ચને.
પોતાના વ્લોગ માં લખ્યુંછે મેં જોયું છેકે લોકોની ભીડ ઓછી થઈ ગઈ છે અને લોકોમાં ઉત્સાહ અને ઉમંગ પણ ખૂબ જ ઓછો થઈ ગયો છે હવે લોકોની ચીલકારીઓ મોબાઈલના ફોટો પાડવામાં બદલાઈ ગઈછે એ સાફ છે કે સમય બદલાઈ ગયો છે અને બધું જ હંમેશા અકબંધ રહેતું નથી અમિતાભ બચ્ચન લખ્યું છેકે એમના ઘેર જલસા.
બહાર લોકોની ભીડ ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને એમાં ઉત્સાહ અને ઉમંગ પણ ઓછો જોવા મળી રહ્યો છે જે માન સન્માન એમને પહેલા મળતું હતું એ હવે મળી રહ્યું નથી અને ફેન્સ સાથેની મુલાકાતો પણ હવે ખૂબ જ ઓછી થઈ ગઈ છે એમને જણાવ્યું હતું કે જ્યારે પણ તેઓ ફેન્સ ને.
મળવા માટે આવે છે ત્યારે તેઓ પોતાના ચંપલ અને બુટ બહાર ઉતારીને આવેછે જે પોતાના ચાહકો પ્રત્યે સન્માનની લાગણીછે આ વાત પર એમને દુઃખ વ્યક્ત કર્યું હતું પરંતુ આજેપણ અમિતાભ બચ્ચન સદીના મહાનાયક છે જેમના રસ્તા પર શાહરુખ સલમાન અક્ષય જેવા ઘણા સ્ટાર મોટા થયા છે.