Cli
કિક્રેટર હાર્દિક પંડ્યા એ ઉદેપુરમાં વેલેન્ટાઇન ડે પર ખ્રિસ્તી રીતી રિવાજ મુજબ કર્યા ફરીથી લગ્ન...

કિક્રેટર હાર્દિક પંડ્યા એ ઉદેપુરમાં વેલેન્ટાઇન ડે પર ખ્રિસ્તી રીતી રિવાજ મુજબ કર્યા ફરીથી લગ્ન…

Breaking

ભારતીય ક્રિકેટર અને ટી ટ્વેન્ટી ક્રિકેટ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવીક સાથે ફરી એક વાર રાજસ્થાન ઉદેપુર રેબલ્સ લગ્ન કર્યા હતા સર્બીયા દેશની ટોપ મોડેલ નતાશા સ્ટેનકોવીક નચ બલિયે સીઝન 9 માં પોતાના ભુતપૂર્વ બોયફ્રેન્ડ અલી ગોલી સાથે આવેલી હતી આ દરમિયાન હાર્દિક પંડ્યા સાથે તેને પ્રેમ થયો.

પોતાના બોયફ્રેન્ડ ને છોડીને નતાશાએ 31 મે 2020 ના રોજ હાર્દિક પંડ્યા સાથે કોર્ટ મેરેજ કર્યા અને 30 જુલાઈના રોજ બંને માતાપિતા બન્યા કોર્ટ મેરેજ બાદ નતાશા ના પરીવારજનો ફરી નતાશા ના ધામધૂમથી લગ્ન જોવા માગંતા હતા હાર્દિક પંડ્યા એ 14 ફેબ્રુઆરી 2023 વેલેન્ટાઇન ડે ના દિવસે ઉદેપુર.

રાજસ્થાન માં પોતાના ફરી લગ્ન નો કાર્યક્રમ રાખ્યો હતો પોતાના મિત્રોને નતાશા ના પરિવારજનોનો હાજરીમાં ખ્રિસ્તી રીતી રીવાજ અનુસાર હાર્દીક પંડ્યા નતાશા ને લિપ કિશ કરીને લગ્ન બંધનમાં ફરી એકવાર બંધાયા છે પોતાના લગ્ન ને યાદગાર બનાવવા માટે તેમને ફરી લગ્ન નું ભવ્ય આયોજન કર્યું હતું.

જેની સોશિયલ મીડિયા પર તસવીરો સામે આવી છે જેમાં હાર્દિક પંડ્યા બ્લેક શુટ અને ગોલ્ગસ માં અંગ્રેજ જેવા લાગી રહ્યા છે જ્યારે નતાશા વાઈટ સાડીમા ગળામાં મોતીનો હાર પહેરીને ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે બંને એકબીજા ને પોતાના પરિવારજનોની હાજરીમાં કિસ કરીને એકબીજાની..

સાથે લગ્ન બંધનમાં ફરી બંધાઈ ગયા છે લગ્ન ના ઉસ્તવ ની ઘણી તસવીરો આવી છે જેમાં વિદેશી મહેમાનો પોતાની દિકરી નતાશાના લગ્ન માં આવેલા જોવા મળે છે નતાશા સ્ટેનકોવીક ના માતાપિતા ના અરમાનો પુરા કરવા માટે હાર્દિક પંડ્યા ફરી ખ્રિસ્તી રીતી રોજ અનુસાર તેમની દિકરીને પરણવા રાજી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *