Cli
સર્જરી બાદ ક્રિકેટર રિષભ પંત ની પહેલી પોસ્ટ, કહ્યું મને બચાવનાર...

સર્જરી બાદ ક્રિકેટર રિષભ પંત ની પહેલી પોસ્ટ, કહ્યું મને બચાવનાર…

Breaking

કાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રીષભ પંત છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એ વચ્ચે તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેમની અકસ્માત બાદની પહેલી પોસ્ટ સામે આવી છે તેમને પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે મારી ઘુટંણની સર્જરી સફળ રહી છે હું રીકવરી પર ધ્યાન આપી રહ્યો છું.

મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ બીબીસીઆઇ જય શાહ અને ભારત સરકારનો આભાર રિષભ પંતે ત્રણ પોસ્ટ કરી હતી જેમાં અકસ્માત સમયે તેમની મદદ કરનાર રજત અને નિશુ નામના યુવકોના નામ સાથે તેમને જણાવ્યું હતું કે હું અંગત રીતે દરેકનો આભાર વ્યક્ત કરી શકતો નથી પરંતુ આ બંને.

યુવકોનો આભાર માનવો મારે જરૂરી છે રજત કુમાર અને નિશુલ કુમાર બંનેએ હોસ્પિટલમાં પહોંચાડી મને ખૂબ મદદ કરી છે તેમનો હું આજીવન રૂણી રહીશ રિષભ પંથ ની મુંબઈ કોકીલાબેન હોસ્પિટલમાં જાન્યુઆરીની શરૂઆતમાં લીગામેન્ટની સફળ સર્જરી કરવામાં આવી હતી ડો દિનસા પારડીવાડા એ.

તેમનું ઓપરેશન કર્યું હતું જે ત્રણ કલાક ચાલ્યું હતું છ અઠવાડિયા બાદ એક બીજી સર્જરી કરવામાં આવશે તેવું તેમને જણાવ્યું હતું રિષભ પંત આ સ્થિતીમાં ક્રિકેટ જગતથી 18 મહિના સુધી દૂર રહેશે એવી માહીતી સામે આવી છે રીષભ પંત નો 30 ડિસેમ્બરના રોજ પોતાની માતાને મળવા.

દિલ્હી થી દહેરાદુન જતા હતા એ સમયે ડીવાઈડર સાથે કાર અથડાતાં કા!રમાં ભિષણ આગ લાગી જતાં તેઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા લોકોએ તેમને બચાવી હોસ્પિટલમાં સારવાર હેઠળ પહોંચાડ્યા હતા હાલ રીષભ પંત ની સ્થિતિ સુધાર પર છે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *