બોલીવુડ ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન નો દીકરો તૈમુર અલી ખાન તાઈકોન્ડુ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતો એ કોમ્પિટિશનમાં તૈમુર નો મુકાબલો તેનાથી થોડા મોટા અને લાંબા છોકરાથી કરાવવા મા આવ્યો મુકાબલો ચાલુ થતા તૈમુરે તેના સામે રેહેલા સ્પર્ધી પર દબાવ બનાવવાનું ચાલુ કર્યું મોકો.
મરતા તૈમુર કીક મારવા લાગ્યો કીક મારી મા!રીને સામેના છોકરાને એવો ડરાવી દીધો કે કે તૈમુર ને મા!રવામાં પણ ગભરાવા લાગ્યો અને એ જ્યારે તૈમુર ને કિક મારવા જતો તો તૈમુર એના જ પગ પર કીક મારીને તાઈકોન્ડુ મુકાબલો જીતી ગયો આ પછી વારો આવ્યો અભિનેતા શાહરૂખ ખાનના દિકરા એબ્રાહમનો શાતં દેખાતા.
એબ્રાહમે પણ દાવપેચથી સામેના સ્પર્ધીને પરાસ્ત કર્યો આ મોકા પર તૈમુર ને પ્રોત્સાહન આપવા કરીના શૈફ અલીખાન આવેલા હતા તો એબ્રાહમને પ્રોત્સાહન આપવા શાહરૂખ ગૌરી સુહાના આર્યન પણ આવેલા હતા આખુય સ્ટેડીયમ બોલીવુડ સ્ટારથી ભરેલું હતું જીતનાર બાળકોને શાહરૂખ ખાને મેડલ.
પહેરાવીને સન્માનિત કર્યા તૈમુર અને એબ્રાહમને પણ શાહરૂખ ખાને મેડલ પહેરાવીને ગળે લગાવી દિધા આ સ્પર્ધામાં ઘણા બાળકો એ શ્રેષ્ઠ પ્રદશન કર્યું હતું શાહરૂખ ખાન અને શૈફ અલીખાન પોતાના બાળકોને અભ્યાસ સાથે આવી બધી એક્ટીવીટી પણ કરાવી રહ્યા છે એમની સ્કિલ પર પુરું ધ્યાન આપી રહ્યા છે.