15 વર્ષની દિકરીએ કબૂલ્યું અમ્મી અને અબ્બુ નું ગ!ળું કા!પીને મને કોઈ પસ્તાવો નથી શાંતિ મળી છે, કારણ લોકો ચોકી ગયા...

15 વર્ષની દિકરીએ કબૂલ્યું અમ્મી અને અબ્બુ નું ગ!ળું કા!પીને મને કોઈ પસ્તાવો નથી શાંતિ મળી છે, કારણ લોકો ચોકી ગયા…

Breaking

દેશભરમાંથી પ્રેમ સંબંધો લઈને ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે માતા પિતા ની છુપાઈને પોતાના પ્રેમીને મળવા જતી 15 વર્ષની દીકરી ને માતા પિતાએ ઠપકો આપતા તેને નિર્મમતાથી માતા પિતાની હ!ત્યા કરી અને માતા પિતાના મૃતદેહની પાસે.

રાત વિતાવી અને ચિકનબનાવી ખાધું અને હેવાનીયત થી ડાન્સ વિડીઓ બનાવીને શેર પણ કર્યો આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશ ના બુલંદ શહેર જીલ્લા ના કસ્બા ના લાલ દરવાજા વિસ્તારમાં થી સામે આવ્યો છે અહીં 28 માર્ચ ના રોજ પોલીસે આ પતિ પત્ની ના હ!ત્યા.

કાડંનો ખુલાસો કર્યો હતો જે કેશમાં પોલીસે આરોપી દીકરી અને તેના પ્રેમીની ધરપકડ કરી છે 15 વર્ષની નાબાલીક દિકરીનું વિસ્તાર ના એક યુવક સાથે એક વર્ષ થી અફેર ચાલી રહ્યું હતું દીકરીના આ પ્રેમ પ્રકરણની માતા પિતાને જાણ થતા તેમને ઠપકો આપ્યો હતો.

અને તેને પ્રેમી ને માર માર્યો હતો આ વાત દીકરી સહન ના કરી શકી 15 વર્ષની રુકૈયા નામની નાબાલીક ધોરણ 7 માં અભ્યાસ કરતી હતી પોલીસ પણની પુછપરછ માં તેને આ મામલે જે જણાવ્યું એ સાભંણી પોલીસ પણ દંગ રહી ગઈ હતી રુકૈયા એ જણાવ્યું કે મને.

આ વાતનો કોઈ અફસોસ નથી પોલીસ તપાસમાં રુકૈયા ના ખુલાસા થી સામે આવ્યું કે તેના પ્રેમીએ ઉઘંની દવાઓ અને કુલ્હાડી લાવી આપી અને એના દ્વારા પોતાના જ માતા પિતા ની નિર્મતતા થી દિકરીએ હ!ત્યા કરી ચિકન બનાવી ખાધું છે દિકરીને.

માતા પિતા સમજાવવા માગંતા હતા જેને ખુબ ભણાવી ઓફીસર બનાવવા માગંતા હતા એ જ દિકરીએ પોતાના માતા પિતા ને મો!તને ઘાટ ઉતારી વિડીઓ બનાવી ડાન્સ કર્યો હતો આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *