દેશભરમાં થી પ્રેમ સંબંધો અને અવૈધ સબંધો ને લઈને ઘણા સમાચાર સામે આવતા રહે છે એ વચ્ચે તાજેતરમાં મહીલા પોલીસ ના અવૈધ સબંધો નો મામલો સામે આવ્યો છે મુળ ઠેરવાડા બનાસકાંઠા ની વતની 24 વર્ષીય મણીબેન ચૌધરી ડભોઈ પોલીસ સ્ટેશનમાં મહીલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવી રહી હત.
પરીણીત હોવા છતાં તે છ મહીનાથી મોટા હબીબપુરાના વિધર્મી યુવક સદ્દામ સિકંદર ગરાસીયા ની સાથે પ્રેમ સંબંધો કેળવી રહી હતી જેનો તેના પરીવારજનો કે તેના પતિ ને જાણ નહોતી 16 જાન્યુઆરી ના રોજ પોલીસ સ્ટેશનમાં 8 દિવશ રજા રીપોર્ટ મુકીને સાંજે નીકડી અને તેની મોટી બહેન ને મેસેજ કર્યો કે.
હું મારી મરજી થી વિદેશ જાઉં છું ત્યારબાદ તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો ડભોઇ પોલીસ મથક પરિવારજનો પહોંચ્યા અને સમગ્ર ઘટનાની તપાસ માં જાણવાજોગ અરજી આપી ડભોઈ પીએસઆઇ એસ જે વાઘેલા અને એલસીબી પીઆઇ કૃણાલ પટેલે પોતાની ટીમ સાથે મળી તપાસ હાથ ધરતા સદ્દામ ગરાસીયા પણ ગુમ હતો.
પોલીસની તપાસ અનુસાર જાણવા મળ્યું હતું કે બંનેની પાસે પાસપોર્ટ નહોતો અને બંને છ મહિનાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને પછી તેઓ ભાગ્યા હતા મહિલા પોલીસના પિતા ઈશ્વર ચૌધરીએ પોતાની અરજીમાં જણાવ્યું કે મારી દીકરી સાથે લવજેહાદ થયો છે અને તેના પણ જાદુ ટોના થી કાવતરું કરવામાં આવ્યું છે તે પરણીત હતી અને તેના પતિ.
સાથે પણ સારા સંબંધો હતા ડીસીપી રોહન આનંદે જણાવ્યું કે લવ જેહાદ ની કોઈ વિગતો સામે આવી નથી બંને એકબીજા થી પરીચીત હતા અને પોતાની મરજીથી ભાગ્યા છે ડભોઈ પોલીસે મહારાષ્ટ્ર ના કોલ્હાપુર થી સદ્દામ સિકંદર ગરાસીયા અને મહીલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી ને પકડી લીધા છે અને તેમને લઈને ડભોઈ આવવા રવાના થયા છે.