જયારે મર્દને વાત તૈયાર થવાની આવે ત્યારે મર્દ પોતાની મૂછ અથવા દાઢી સુધી મહત્વ રાખે છે જેમાં આમ આદમી હોય ખેલાડી હોય ભારતીય જવાન કે પોલીસ કર્મી હોય પોતાની અલગ મૂછોના અંદાજથી ઘણીવાર ચર્ચાઓ જોવા મળે છે પરંતુ વિચારો તમારા એજ અંદાજના લીધે નોકરી અથવા કરિયર મુશ્કેલીમાં આવી જાય.
ત્યારે શું કરી શકાય એવુજ કંઈક મધ્યપ્રદેશના પોલીસ જવાન સાથે થયું છે હકીકતમાં અજીબોગરીબ ઘટના મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની છે જ્યાં રાકેશ રાણા નામના પોલીસ કોસ્ટેબલને ફક્ત એટલા માટે સસ્પેંડ કરી દીધા કારણ કે એમની મૂછો વધુ મોટી હતી મામલામાં એવું છેકે મધ્યપ્રદેશના સહાયક પોલીસ મહાનિરીક્ષક.
પ્રશાંત શર્માએ શુક્રવારે એક આદેશ જાહેર કર્યો જેમાં બતાવામાં આવ્યું રાકેશ રાણાએ મૂછો ઉચિત ઢંગથી ન કપાવવા પર અનુશાસનહીનતા માટે વિલંબિત કરવામાં આવે છે આદેશ જાહેર થયાના રવિવાર સુધી આ વાત સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ અહીં અને લઈને કેટલાય લોકોએ અને લઈને સવાલ ઉઠાવ્યા.
અહીં કેટલાય લોકોએ રાકેશ રાણાની મૂછોને કમાંડર અભિનંદન સાથે સરખાવી હતી અહીં રાકેશ રાણા પોતાની મૂછો નહીં કઢાવાની જીદ પર મક્કમ છે તેઓ પોતાની મૂછો માટે નોકરી છોડવા પણ તૈયાર છે તેમણે વધુમાં કહ્યું હું રાજપૂત સમાજમાંથી આવું છું સ્વભામિનનો સવાલ છે મિત્રો તમારે શું કહેવું છે.