Cli
અમદાવાદની યુવતીએ ફ્રાન્સ ના યુવકને પટાવ્યો, કર્યા ધામધૂમથી કર્યા લગ્ન, અજબ ની કહાની જાણો...

અમદાવાદની યુવતીએ ફ્રાન્સ ના યુવકને પટાવ્યો, કર્યા ધામધૂમથી કર્યા લગ્ન, અજબ ની કહાની જાણો…

Breaking

સોશિયલ મીડિયા પર અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મૂળ અમદાવાદની યુવતી ધરતી નોકરી ની તલાશમાં વારાણસી પહોંચી હતી અને વારાણસીમાં તેને પોતાનું રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું આ દરમિયાન સાલ 2020 મા કાશીમા ફરવા આવેલા.

એક વિદેશી ફ્રાન્સ નો યુવક રોમાન જે ધરતી ના રેસ્ટોરન્ટ માં જમવા આવતો હતો બંને વચ્ચે મિત્રતા થઈ અને બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમ સંબંધો બંધાયા રોમાન લગ્નનું વચન આપીને ફરી ફ્રાન્સ ચાલ્યો ગયો છે સમયે ધરતી ને એવું લાગતું હતું કે તે પાછો નહીં ફરે બંને વચ્ચે સોસીયલ મિડિયા થી.

વાતચીત થતી અને સાલ 2022 માં રોમાન લગ્ન કરવા માટે વારાણસી પોતાના પરીવાર અને મિત્રો સાથે આવ્યો કાશીના માર્કેડય મહાદેવ મંદિરમાં હિન્દુ ધર્મ ના રીતી રિવાજ અનુસાર ધરતી સાથે રોમાને લગ્ન કર્યા માથા માં સિંદુર પુરી ને પોતાની પત્ની ના રુપમાં ધરતી નો સ્વિકાર કર્યો અને સોશિયલ.

મીડિયા પર તસવીરો શેર કરી ગત 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના દિવશે તેઓ પતિ પત્ની બન્યા અને ધરતી ને પોતાની સાથે ફ્રાન્સ લઈ ગયો આ લગ્ન ની તસવીરો શેર કરીને ધરતી એ પોતાના લગ્ન ની કહાની જણાવી હતી લોકો આ જોડીને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેમની લવસ્ટોરી ની પણ ખુબ ચર્ચાઓ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *