રેખાની સામે આવતા જ વિમલ વાળા ની પત્ની કાજોલે પુત્રીને શિખામણ આપી, અને ભડકતા...

રેખાની સામે આવતા જ વિમલ વાળા ની પત્ની કાજોલે પુત્રીને શિખામણ આપી, અને ભડકતા…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ અભિનેતા અજય દેવગન અને કાજોલ ની દીકરી ન્યાસા દેવગણ પોતાની બોલ્ડનેશ અને અજીબ હરકતો થી ખુબ ચર્ચાઓ માં રહે છે પોતાના અભ્યાસ સાથે વિદેશમાં અભિનય પ્રશિક્ષણ ની તાલીમ મેળવી રહેલી ન્યાસા દેવગણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

એ પહેલાં ન્યાસા દેવગણ પોતાની આદતો થી ખુબ ટ્રોલ થતી રહે છે મોડી રાતની પાર્ટીઓ માં નશાની હાલતમાં લથડતી જોવા મળતી ન્યાસા દેવગણ હંમેશા મિડીયા અને પેપરાજીના નિશાને રહે છે ન્યાસા દેવગણ ને સોસીયલ મિડિયા પર ખુબ ટ્રોલ કરવા મા આવે છે પોતાના પુરુષ મિત્રો ની.

સાથે હંમેશા ડાન્સ ક્લબ માં બોલ્ડ લુક મા નશીલા પદાર્થોનું સેવન કરી ઝુમતી જોવા મળતી ન્યાસા દેવગણ ના વિડીઓ સોસીયલ મિડિયા પર વાઈરલ થતાં રહે છે કાજોલ પણ પોતાની દિકરીના બચાવ માં ઘણીવાર નિવેદનો આપતી રહે છે એ વચ્ચે તાજેતરમાં મુંબઈ યોજાયેલ નિતા મુકેશ અંબાણી ની.

સાંસ્કૃતિક કેન્દ્ર ઉદ્ઘાટન ની ઇવેન્ટ માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઘણા બધા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન કાજોલ અને ન્યાસા દેવગણ શાનદાર સિલ્વર ડીપનેક આઉટફીટ માં સ્પોટ થયા હતા કાજોલ પોતાની ઢળતી ઉંમરે પણ સિલ્વર ચમકદાર ડીપનેક.

આઉટફીટ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તો ન્યાસા દેવગણ ખુબ જ ડીપનેક બોડીકોર્ન આઉટફીટ માં પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરીને માદક અદાઓ સાથે ચાહકોને દિવાના બનાવતી જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને.

સ્ટાઇલિશ અંદાજમા ન્યાસા એ પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા આ દરમિયાન સ્ટેજ પર રેખા કાજોલ અને ન્યાસા સાથે જોવા મળી હતી અભિનેત્રી રેખા ગ્રિન યલ્લો પ્રિટેન્ડ સાડીમા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ન્યાસા દેવગણ મિડીયા સામે.

હસી ને નહીં મોઢું. બગાડતા પોઝ આપી રહી હતી કાજોલ આ કારણે ગુસ્સે ભરાઈ અને દિકરી ન્યાસા ને કહેતી જણાઈ લોકોની સામે જ કાજોલ ન્યાસા ને વઢવા લાગી ત્યાર બાદ રેખાએ બંને ને શાંતિ રાખવા અપીલ કરી અને ન્યાસા દેવગણે જુઠી સ્માઈલ.

સાથે પોઝ આપ્યા પણ એના ચહેરા પર સ્પષ્ટ પણે નારાજગી જોવા મળી આવતી હતી કાજોલ અને તેની લાડલી ન્યાસા દેવગણ નો આ વિડીઓ સોસીયલ મિડિયા પર ખુબ વાઈરલ થયો હતો બંને વચ્ચે ની મીઠી રકઝક જોતા લોકો મનોરંજન થી કમેન્ટ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *