Cli
આવા દિવસો કોઈને ન આવે, ભાવનગરના બે ભાઈ બરબાદ થઈ માનસિક દિવ્યાંગ બન્યા અને પછી...

આવા દિવસો કોઈને ન આવે, ભાવનગરના બે ભાઈ બરબાદ થઈ માનસિક દિવ્યાંગ બન્યા અને પછી…

Breaking

ગુજરાતમાં ની સહાય દિવ્યાંગ નોંધારા વૃદ્ધ લોકોને આશરો આપીને એમની સેવા કરનારા એમને ભોજન આપી પોતાના આશ્રમમાં પનાહ આપનાર પોપટભાઈ આહીર આજે ગુજરાતમાં દરેક ગુજરાતીઓના હૃદયમાં એક અનોખું સ્થાન ધરાવે છે પોપટભાઈ તાજેતરમાં ભાવનગર જીલ્લાના વર્તેજ ગામમાં પહોંચ્યા હતા.

એમને કોઈએ જણાવ્યું હતું એક વ્યક્તિ નાની ઉંમરના જે માનસિક દિવ્યાંગ હતા તે હોટેલની બાજુમા રોડ પર રહે છે આને આવતા જતા લોકો અને આજુબાજુના હોટલવાળા એમને ખાવા પીવા માટે કાંઈક આપે તો તેઓ એ જમીને રસ્તા પર જ સુઈ જાય છે અને બે ભાઈ છે જેમાંથી એક ઘણા વર્ષો થી દયનીય સ્થિતિ માં રહે છે.

જે સાંભળીને પોપટભાઈ આહિરે તેની મુલાકાત લીધી એવા જુના ટુટેલા કપડામાંથી ખુબ જ દુર્ગંધ આવી રહી હતી એ છતાં પોપટભાઈ એ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ એ કાંઈ બોલી નહોતા રહ્યા પોપટભાઈ એ તે યુવાન ને પોતાની ગાડી માં બેસાડ્યા અને એ ભાઈ ના બીજા.

ભાઈ જે પણ માનસિક દિવ્યાંગ હતા એમને ભાવનગર લેવા માટે પહોંચ્યા જેમની પણ સ્થિતિ ખૂબ જ દૈન્ય હતી જે જોતા પોપટભાઈ પાવુક થઈ ગયા હતા અને બંને ભાઈઓને પોતાના આશ્રમમાં લાવીને એમના વાળ કાપી નવડાવીને એમના કપડા બદલાવીને પોતાના આશ્રમમાં રહેવા માટે.

સ્થાન આપ્યું પોપટભાઈ આહીર ની આ કામગીરી ને લોકોએ ખૂબ વખાણી હતી પોપટભાઈ હંમેશા રોડ પર સુતેલા નિરાધાર લોકોની સહાયતા માટે દોડી આવે છે આપનો પોપટભાઈ ની કામગીરી વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *