Cli
બીજીવાર માં બનશે અંબાણી ની વહુ, બતાવ્યું મોટું બેબી બંમ્પ...

બીજીવાર માં બનશે અંબાણી ની વહુ, બતાવ્યું મોટું બેબી બંમ્પ…

Breaking Bollywood/Entertainment

ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી ની પત્ની નિતા અંબાણી એ સાંસ્કૃતિક કેન્દ્ર ની શરુઆત કરી છે 31 માર્ચે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મુંબઈ માં યોજાયેલ પાર્ટીમાં બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના નામી અનામી કલાકારો સાથે ઘણા બધા સેલેબ્સ હાજર રહ્યાં હતાં.

આ ઇવેન્ટમાં અંબાણી પરીવાર પણ સ્ટાઈલીશ અંદાજ માં જોવા મળ્યો હતો ફેમિલી ઇવેન્ટમાં ટ્રેડિશનલ લુકમાં તમામ લોકો જોવા મળ્યા હતા બધાનું ધ્યાન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણી તરફ ગયુ હતુ શ્ર્લોકા અંબાણીએ.

સ્ટાઈલીશ વાઈટ એન્ડ ગ્રીન આઉટફીટ પહેરેલું હતું ડાયમન્ડની રીગં ઓપન હેર માં લગાવી લાઈટ મેકઅપ સાથે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી પરંતુ તેનું વધેલું પેટ જોતા લાગી રહ્યું હતુ કે શ્ર્લોકા અંબાણી બિજી વાર પ્રેગનેટ છે ઇવેન્ટમાં આકાશ અને.

શ્લોકા ટ્રેડિશનલ લુકમાં પહોંચ્યા હતા આકાશ અંબાણી બ્લેક સુટ માં જોવા મળ્યા હતા તેઓ પોતાની પત્ની શ્લોક સાથે રોમેન્ટિક અંદાજમાં મીડિયા સામે પોઝ આપી રહ્યા હતા આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીના લગ્ન 9 માર્ચ 2019 ના રોજ થયા હતા.

આ લગ્ન ની ઇવેન્ટ ખુબ જ શાનદાર રીતે યોજાઈ હતી અંબાણી પરીવાર માં ખુશી નો પર્વ હતો દેશભરમાં થી બોલીવુડ અને હોલિવૂડ ના કલાકારો સાથે બિઝનેસમેન અને સેલેબ્સ ઉમટી પડ્યા હતા 10 ડીસેમ્બર 2020 ના રોજ આકાશ અંબાણી અને શ્ર્લોકા અંબાણી.

માતા પિતા બન્યા દિકરા પૃથ્વી અંબાણી નો જન્મ થતાં અંબાણી પરીવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો એ વચ્ચે અંબાણી પરીવાર મા ફરી એકવાર ખુશી જોવા મળી રહી છે શ્ર્લોકા અંબાણી એ પોતાના બેબી બમ્પ ને ફોન્ટ કરીને એ સાબીત કર્યું છે કે તે ફરીવાર.

માતા બનવા જઈ રહી છે જોકે ઓફીસીયલ રીતે મુકેશ અંબાણી એ કે તેમના પરીવારજનો એ આ વાતની જાહેરાત કરી નથી પણ મિડીયા સુત્રો અનુસાર શ્ર્લોકા અંબાણી પ્રેગનેટ છે અને આકાશ અંબાણી એ એ વાતની ખુશી વ્યક્ત કરી છે તેઓ આ વાતને જાહેર કરવા માગંતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *