કોંગ્રેસના MLA જીગ્નેશ મેવાણી સહિત 7 સામે ફરિયાદ, શું છે સમગ્ર મામલો?
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલા વિવાદને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલી વધી છે. મેવાણી સહિત 7 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હોવાની વિગતો સામે આવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન હોબાળો કરવા, ટોળું એકત્ર કરવા, પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવા તેમજ ધમકી અને ઉશ્કેરણી કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે સરકારી કામકાજમાં દખલગીરી, જાહેરનામાના […]
Continue Reading