મલાઈકાના વાયરલ ડાન્સ વીડિયો પર મિસ્ટ્રી મેને જાતે કરી સ્પષ્ટતા!
નવા મિસ્ટ્રી મેન સાથે ડાન્સ કરતી જોવા મળી મલાઈકા. કોઝી વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હોબાળો. તો હવે ખુદ મિસ્ટ્રી મેને તોડી ચૂપકીદી. મલાઈકા સાથેના સંબંધોનું સત્ય આવ્યું સામે. વાયરલ વીડિયોની નિકટતા પર એક્ટરનું મોટું નિવેદન.જેમ કે તમે બધા જાણો છો, તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાનો સ્પ્લિટ્સવિલા ફેમ એક્ટર સૌરભ બેદી સાથેનો એક કોઝી ડાન્સ […]
Continue Reading