jayram patel story

નકલી ટોલનાકા કાંડ સંદર્ભે કડવા પાટીદાર યુવક મંડળના રોષનો ભોગ બનતા જયરામ પટેલ…

પાટીદાર એકતા વિશે તો આપણે સૌ જાણીએ છીએ. પાટીદાર સમાજ હમેશા પોતાના લોકોની મુસીબતોમાં સાથે જોવા મળતો હોય છે. આ સમાજ હમેશા પોતાની એકતા માટે ચર્ચામાં આવતો હોય છે પરંતુ હાલમાં આ જ સમાજ અંદરોઅંદર ચાલી રહેલી લડાઈ ને કારણે ચર્ચામાં જોવા મળી રહ્યો છે . હાલમાં વાંકાનેર નજીક બોગસ ટોલનાકું ઉભું કરવામાં સિદસર ઉમિયાધામ […]

Continue Reading
know about this washer

આ ભાઈએ બાઈકની સફાઈ માટે બનાવ્યું વીજળી કે મોટર વિના ચાલતું હાઈ પ્રેશર વોશર…

આજકાલ વાહનોનો ઉપયોગ તો દરેક ઘરમાં થવા લાગ્યો છે. દરેક ઘરદીઠ બે બાઇક હોવા એ તો આજકાલ ખૂબ જ સામાન્ય વાત થઈ ગઈ છે. એવામાં બાઈકની સફાઈ કરવી એ ખૂબ જ મોટો પ્રશ્ન બની રહેતો હોય છે. બાઇક લાવ્યા બાદ તેની સફાઈ રાખવા માટે અલગથી કોઈ ખર્ચો કરવાની ઇચ્છા નથી થતી અને બહાર તેની સફાઈ […]

Continue Reading
strugling life od machimar

પેટનો ખાડો પૂરવા જીવના જોખમે દરિયામાં દોડવું પડે છે માછીમારોને ! ખાવા, પીવાનું, ટોઇલેટ બધુ બોટ માં…

તમે ખેડૂતોના જીવન વિશે, ખેતી સમયે એમને પડતી મુશકેલીઓ વિશે કે એમને મળતા ઓછા વળતર વિશે તો અનેકવાર સાંભળ્યું હશે. પરંતુ તમે જીવના જોખમે સાગર ખેડતા માછીમારના જીવન વિશે સાંભળ્યું છે?સામાન્ય રીતે આપણે માછીમારો પાસે બહુ પૈસા હોય છે, એક માછલી પાછળ તે આટલી કમાણી કરે છે, કે માછલી આટલા પ્રકારની હોય છે અને માછલી […]

Continue Reading
you have to know this story about father and son

પિતા જ્યાં પટાવાળા હતા ત્યાજ મેનેજરમાં નોકરી લાગ્યો દીકરો ! પણ દીકરાને લાગતી હતી શરમ ત્યારે માલિકે…

માતાપિતા ગમે તેટલા ગરીબ હોય, તેમને જમવાના ફાંફા હોય તેમ છતાં પોતાના સંતાનોને ક્યારેય કોઈ વાતની ખોટ ન પડે તેનું ધ્યાન રાખતા હોય છે. દરેક માતાપિતા અને તેમાં પણ જો પિતા જ પરિવારની કમાણીનો આધાર હોય તો તે પોતાની જરૂરિયાતો કરતા સંતાનની જરૂરિયાતો ને વધુ મહત્વ આપતા હોય છે. ગમે તેવી મહેનત, ગમે તેવું નાનામાં […]

Continue Reading
know about naresh kanodiya and mahesh kanodiya story

ગુજરાતી ફિલ્મોના ‘અમિતાભ’ એટ્લે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનું મૃત્યુ એક સાથે કેમ થયું…

દો જીસ્મ એક જાન, આ વાક્ય તો તમે ઘણી જગ્યાએ વાચ્યું કે સાંભળ્યું હશે. સામાન્ય જીવનમાં ઘણા મિત્રો માટે આ વાક્ય વાપરવામાં આવતું હોય છે. પરંતુ આજે અમે તમને ગુજરાતી ફિલ્મોના બે એવા કલાકારો વિશે જણાવીશું જેમને આ વાક્યને હકીકતમાં સાબિત કરી બતાવ્યું છે. બે એવા કલાકાર જેમને જીવનના અંત સુધી એકબીજાનો સાથ નિભાવ્યો. હવે […]

Continue Reading
hansaben bharatbhai parmar

“હંસાબેન ભરતભાઇ પરમાર” ને પણ લાગ્યો ઇન્ટરનેટ નો ચસ્કો ! ઇન્સ્ટા પર વિડિયો જોવાની કરી ચોખવટ…

આજના સોશિયલ મીડિયા યુગમાં કોનો વીડિયો ક્યારે વાયરલ થઈ જાય અને કોણ રાતોરાત લોકપ્રિયતા મેળવી લે તે કહેવું ખૂબ જ અઘરું છે. સોશિયલ મીડિયાના આ યુગમાં રોજ લાખો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતા હોય છે. કેટલાક વીડિયો જીવનની રીત શીખવતા હોય છે, તો કેટલાક જીવનની હકીકત બતાવતા હોય છે, તો કેટલાક વીડિયોમાં કઈ ખાસ […]

Continue Reading
indian smallest police officer

સુરતનો સૌથી નાની ઉંમરનો કોન્સ્ટેબલ, માત્ર 20 વર્ષની ઉંમરે પાસ કરી પરીક્ષા…

કહેવાય છે ને કે એક લક્ષ્ય નક્કી કરી જો તેના પર મહેનત કરતા રહો તો નાની ઉંમરમાં પણ મોટી સફળતા મળી શકે છે. હાલમાં આ જ વાત સુરતના એક યુવાને સાબિત કરી છે. સુરતનો આ યુવાન સૌથી નાની ઉંમરનો કોન્સ્ટેબલ બની ગયો છે. સમય ન મળવાની કે સુવિધાઓ ન મળવાની ફરિયાદ કરતા યુવાનોની વચ્ચે સુરતના […]

Continue Reading
police inspector story

ટ્યુશન વિના પોતાની મહેનતથી પોલીસની પરીક્ષા પાસ કરી વાસદાનો યુવાન બન્યો પોલીસ ઇન્સ્પેક્ટર…

પેલું વાક્ય તો તમે સાંભળ્યું જ હશે જે થાય તે સારા માટે જ થાય છે. ઘણીવાર આપણે જીવનમાં આવતી નિષ્ફળતાથી કંટાળીને આગળ વધવાનું છોડી દેતા હોઈએ છીએ પરંતુ આ નિષ્ફળતાઓ જ અંતે સફળતા સુધી પહોંચાડતી હોય છે સામાન્ય રીતે આ વાતો મોટીવેશનલ સ્પીચ જેવી લાગતી હોય છે પરંતુ હાલમાં સુરતના વાસદા માથી આ જ વાતોને […]

Continue Reading
know this mother problems

જ્યારે દીકરાએ કીધું હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા હવે અમારી કોઈ આશા ન રાખતી ત્યારે માતાનો હાલ…

સામાન્ય રીતે સંતાનોને ઘડપણની લાકડી માનવામાં આવતા હોય છે. માબાપ ગમે તેવા હોય પરંતુ તેઓ ઈચ્છતા હોય છે કે તેમના બાળકો સારી રીતે ભણે આગળ વધે અને સારી નોકરી મેળવે.જેથી તેમનું જીવન સુખરૂપ ચાલે. માતાપિતા બાળકોના ઉછેર સમયે કોઈ વધુ આશા રાખતા નથી તેમની એક માત્ર આશા ઘડપણમાં બાળકોનો પ્રેમ મેળવવાની જ હોય છે ઘડપણમાં […]

Continue Reading
know about this avi and jay story

દીપડાના જંગલની નજીક રહેતા બે અનાથ બાળકોની કહાની તમારી આંખ ભીંજવી નાખશે…

સમજણ આવવા માટે ઉંમર ની નહિ પરંતુ સંઘર્ષની જરૂર હોય છે. ઘણીવાર નાની ઉંમરમાં માણસના જીવનમાં એટલા સંઘર્ષ આવી જતા હોય છે કે તે પોતાનુ બાળપણ ભૂલી ઉંમર પહેલાં જ વડીલ જેવો બની જતો હોય છે. હાલમાં આવા જ એક નાની ઉંમરમાં વડીલ બનેલ બાળકની વાત નાનાપોંડાથી સામે આવી છે. આ વાત છે નાના પોંડાના […]

Continue Reading