પત્નીએ પતિ ના પગ પકડી રાખ્યા, અને પ્રેમી એ એવી ઘટનાને અંજામ આપ્યો કે જાણીને ધ્રુજી જશો…
વડોદરા સેશન કોર્ટે આજે 2018 માં બનેલી ઘટના માં પતિને મોતને ઘાટ ઉતારનાર પત્ની અને તેના પ્રેમીને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે સાલ 2018માં વડુ બારોટ ફરિયામાં રહેતા ધર્મેશ બારોટની પત્ની પૂજાને તેની બાજુમાં રહેતા પ્રશાતં સાથે અનૈતીક સંબંધો હતા આ ઘટના ની જાણ થતાં. ધર્મેશ બારોટ પોતાની પત્ની પૂજાને લઈને બ્રાહ્મણ વાસમાં રહેવા […]
Continue Reading