Cli
આશ્રમ 2 ની બોલ્ડ અભિનેત્રી ઈશા ગુપ્તા મોટા અને ભરાવદાર ફિગર સાથે સ્પોટ થઈ...

આશ્રમ 2 ની બોલ્ડ અભિનેત્રી ઈશા ગુપ્તા મોટા અને ભરાવદાર ફિગર સાથે સ્પોટ થઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઈશા ગુપ્તા બોબી દેઓલ ની આશ્રમ 2 વેબ સિરીઝમા હોટ અને બોલ્ડ લુક આપી ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે ઈશા ગુપ્તા એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 2012 માં ફિલ્મ જન્નત 2 થી ઈમરાન હાશ્મી સાથે કરી હતી સાલ 2010 માં ટોપલેસ ફીગંફીસર ફોટોશૂટની લોકપ્રિયતા થી.

તેને આ ફિલ્મ માં સાઈન કરવામાં આવી હતી સાલ 2012 માં રાઝ 3 અને સાલ 2016 માં ફિલ્મ રુસ્તમ માં અક્ષય કુમાર સાથે ઈશા ગુપ્તા ખુબ જ લોકપ્રિય બની હતી તાજેતરમાં આશ્રમ 2 વેબ સિરીઝમા તેનો બોલ્ડ અંદાજ દર્શકો એ ખુબ જ પસંદ કર્યો હતો હોલિવૂડ સ્ટાર એજેલીના જોની સાથે તેની સકલ હુબહુ મળતી.

હોવાના કારણે તેના ઈન્સ્ટાગ્રામ પર દેશ વિદેશમાં કરોડો ચાહકો છે ઈશા ગુપ્તા સોસીયલ મિડીયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની હોટ અને બોલ્ડ તસવીરો થી ફેન્સને લલચાવતી રહે છે તેની આકર્ષક અને સુંદર અદાઓ ફેન્સ ખૂબ જ પસંદ કરે છે તેની હર તસવીરો પર લાખો લાઈક કમેન્ટ જોવા મળે છે.

તેના તેને હોલીવુડ ફિલ્મો માં પણ આમંત્રીત કરવામાં આવી છે તાજેતર માં અભિનેત્રી ઈશા ગુપ્તા જીમ વર્કઆઉટ સમયે જીમ ટાઈટ આઉટફીટ માં સ્પોટ થઈ હતી ડીપ નેક ટોપમાં છલકાતા ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી રહ્યા હતા તેનું મદમસ્ત યૌવન ફેન્સને મદહોશ બનાવી રહ્યું હતુ લાઈટ.

મેકઅપ ગોગલ્સ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી પેપરાજી ને કાતીલાના અદાઓ સાથે પોઝ આપ્યા હતા ઈશા ગુપ્તા નો આ શાનદાર અંદાજ જોઈને ફેન્સ બેકાબુ થયા હતા જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *