બહુ દિવસો બાદ શેર કરેલ તસ્વીરમા કેટરીના કૈફના મંગળસૂત્રની ચર્ચાઓ થઈ કિંમત જાણી દંગ રહી જશો…
વિકી કૌશલથી લગ્ન કર્યા બાદ કેટરીના કૈફને જોવી બહુ મુશ્કિલ થઈ ગયું છે નવી દુલહન કેટરીના અત્યારે વધુ ઘરથી બહાર નથી નીકળતી એમનો સ્વભાવ હવે બદલાતો દેખાઈ રહ્યો છે પરંતુ આજે જેવા જ કેટરીના કૈફે પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા બોલીવુડમાં અને સોસીયલ મીડિયામાં હંગામો મચી ગયો. કેટરીના કૈફના મોઢાનું નિખાર બિલકુલ નવી દુલહનની જેમ […]
Continue Reading