શાહરુખ ખાનના પુત્ર આર્યનને લઈને એક એવો વિડિઓ સામે આવ્યો છે જેણે એકવાર ફરીથી શાહરુખની થુથુ કરાવી દીધી છે ઇન્ટરનેટમાં આ વિડિઓ ખુબ વાઇરલ થઈ રહ્યો છે તેના સિવાય કેટલાય વોટ્સએપ ગ્રુપમાં વિડિઓને મોકલવામાં આવી રહ્યો છે વિડીઓમાં સાફ દેખાઈ રહ્યું છે.
એક યુવક ન!શામાં એરપોર્ટ પર ઉભો છે અને ત્યાં એક પોલીસ કર્મચારી તેને સાંભળવાની કોશિશ કરી રહ્યા છે પછી એજ યુવક એરપોર્ટમાં પેશાબ પણ કરી દેછે આ વિડિઓ અમેરિકાનો બતાવાઈ રહ્યો છે વિડિઓ માં દેખાઈ રહેલ યુવેકને આર્યન ખાન બતાવાઈ રહ્યો છે.
વોટ્સએપમાં આ વિડિઓ સાથે વાયરલ મેસેજમાં લખ્યુંછે આછે અમીર બાપનો ચ!રસી પુત્ર જેને જેલમાં કેટલાક સમય રહેવા પર મીડિયાએ એવી ચર્ચા મચાવી કે દેશમાં આપતકાલ આવી ગયું હોય હવે જોવો આ કેવો પાવડર લઈને દેશને બદનામ કરી રહ્યાછે આ વિડિઓ 2 વર્ષ પહેલા અમરિકાનો છે.
જ્યાં તેણે એરપોર્ટ પર ન!શામાં પેશાબ કર્યો હતો પછી પોલીસે તેની ધોલાઈ કરી હતી વાહ રે બાપને એમેરિકા ઉઘાડું કરે છે અને પુત્ર ખુદ ઉઘાડો થઈ જાય છે વિડીઓમાં જણાવાઈ રહ્યું છેકે આ આર્યન ખાન છે પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ વિડીઓમાં આર્યન નથી.
પરંતુ કેનેડાના એક્ટર બ્રોવસિન પેલેટીયન નો છે વિડિઓ નવ વર્ષ જૂનોછે આ વિડિઓ મામલે બ્રોવસીન પર કેસ પણ ચાલી રહ્યો છે આર્યન જેવા દેખાતા આ એક્ટરને આર્યનને વિડીઓથી કોઈ લેવા દેવા નથી તેમ છતાં કેટલાય લોકો આર્યનને બદનામ કરવા માટે આ જૂનો વિડિઓ તેમના નામથી ફેલાવી રહ્યા છે.