બોલીવુડના પ્રખ્યાત હેરસ્ટાઈલીસ્ટ જાવેદ હબીબે મહિલાના વાળમાં થુંક લગાવી વાળ કાપ્યા વિડિઓ વાઇરલ…
બોલીવુડના સૌથી મોટા હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબે એવી વિચિત્ર હતકર કરી છેકે તમે જાણીને ચોકી જશો હકીકતમાં જાવેદ હબીબ મુઝફ્ફરનગરમાં પોતાની એક બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા અહીં એક સેમિનાર રાખવાંમાં આવ્યો હતો સેમિનારમાં જાવેદ હબીબે એક મહિલાને પોતાની પાસે બોલાવી બધાની સામે એમના વાળ કાપવા લાગ્યા. તેના બાદ જાવેદે એ કહ્યું પાણી ન હોય તો […]
Continue Reading