પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પંજાબમાં થયેલ ઘટના બાદ હવે કંગના રાણાવત સામે આવી છે ઘટનાને લઈને કંગનાએ પંજાબ સરકાર સામે આંગળી કરી છે કંગનાએ કહ્યું છેકે પ્રધાનમંત્રી પર હુમ!લાનો મતલબ છે ભારતીયો પર હુમ!લો થવો હકીકતમાં બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબના ફિરોઝપુરમાં અંદાજે 20 મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા.
કેટલાક પ્રદર્શનકારી ઓએ હાઇવે જામ કરી નાખ્યો હતો જેને પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચુક માનવામાં આવી રહીછે આ મામલાને લઈને કંગનાએ પંજાબ સરકાર પર આરોપ લગાવતા કહ્યું પંજાબમાં જે થયુ તે શર્મનાક છે આદરણીય પ્રધાનમંત્રી લોકતંત્ર નેતા પ્રિતિનિધિ દોઢ અરબ લોકોની અવાજ છે તેમના પર હુ!મલો એટલે દરેક ભારતીયો પર હુમ!લો.
આ આપણા લોકતંત્ર પર હુમલો છે પંજાબ આતં!કીઓ ગતિવિધિનું હબ બનતું જઈ રહ્યું છે આપણે જો તેને નહીં રોક્યું તો રાષ્ટ્રે મોટી કિંમત ચૂકવવી પડશે કંગના પહેલી એવી સેલિબ્રિટી છે જેઓ પહેલી વાર આ મામલે બોલી છે બાકી પુરા બોલીવુડે આ મામલે મૌન છે ખેડતૂ આંદલોનને લઈને કંગના પહેલા પણ ચર્ચામાં આવી ચુકી છે.