એક સમય એવો આવ્યો હતો કે કપિલ શર્માએ પ્રધાનમંત્રીને લઈને બીએમસી વિશે ટવીટ કરી હતી તેમાં એમણે કહ્યું હતું કંઈ રીતે ઓફિસના કન્ટ્રક્શનને લઈને બીએમસી લાંચ માંગી રહી છે એજ ટવીટને લઈને કપિલ શર્માએ ખુલાસો કર્યો કે ટવીટના કારણે એમને નવથી દસ લાખ રૂપિયા કિંમત ચૂકવવી પડી હતી.
વધુમાં કપિલે કહ્યું આટલી કિંમત તો એમની પુરી જિંદગીમાં ભણવા ગણવાની પણ નતી થઈ જેટલી કિંમત ટવીટની એક લઈને લખીને ચુકાવી પૂરો મામલો શુછે તે કપિલ શર્માએ જણાવે છેકે જયારે એમણે આ ટવીટ કરી હતી ત્યારે તેઓ જણાવે છેકે તેઓ સમસ્યામાં ફસાઈ ગયા હતા એ સમયે કપિલે કિંમત ચૂકવવી પડી.
કપિલ શર્માએ આ ટવિટની ચર્ચામાં ખુદને દૂર રાખવા માટે માલદીવની ટિકિટ લઈ લીધી હતી અને ત્યાં જઈને એમણે એવી રૂમ માંગી જ્યાં ઈન્ટરનેટ ના હોય ત્યારે રિસોર્ટ વાળાએ કપિલને પૂછ્યું શું તમે હનીમૂન પર આવ્યા છો ત્યારે કપિલે કહ્યું નહી હું ટવીટ કરીને આવ્યો છું કેટલાક સમય સુધીંકપિલ ત્યાંજ રોકાયા.
કપિલ કહે છે મારા આઠથી દસ લાખ માલદિવનાં રિસોર્ટમાં લાગી ગયા હતા ફક્ત આ એક ટવીટના કારણે અને આ ટવીટ મેં નથી લખી પરંતુ તેના બાદ કપિલ શર્મા એ ન!શીલી ડ્રિ!ન્કનું નામ લખેછે તે લઈને એમણે ટવીટ કરી હતી એક સમયે કપિલ બરબાદ પણ થઈ ગયા હતા પરંતુ અત્યારે મહેનત કરીને કોઈ સપોર્ટ વગર સારું નામ મેળવ્યું છે.