પોતાના પતિ રણવીર સિંહની ફિલ્મ 83 ફ્લોપ જવાથી દીપિકા પાદુકોણ એટલી ડરી ગઈ છેકે તેમણે એમની આવનારી ફિલ્મની રિલીઝ ડેટ ટાળી દીધી છે 270 કરોડની બનેલી આ ફિલ્મ 83 બોક્સઓફિસ પર પુરી રીતે ફ્લોપ ગઈ છે એકબાજુ કો!રોનાને ફિલ્મની કમર તોડી દીધી છે બીજું પુષ્પા અને સ્પાઇડરમેન જેવી ફિલ્મો સામે આ ફિલ્મને ઈંગનોર કરી દીધી.
રણવીરના કરિયર પર આ ફિલ્મે મોટો દાગ લગાવી દીધો છે પોતાના પતિની ફિલ્મનો એવો હાલ જોઈને હવે દીપિકા પાદુકોણ બહુ ડરેલ છે એટલા માટે હવે તેમને એમની આવનારી ફિલ્મ ગહરાઈયાની રિલીઝ ડેટ આગળ વધારી દીધી છે નવાઈની વાત એછે આ ફિલ્મ સિનેમાઘર નહીં પરંતુ ઓટિટિ પ્લેટફોર્મમાં.
25 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી દેશમાં કો1રોના વધી રહ્યો છે એવામાં હવે લોકો ઘર પર છે હવે એમનો વધુ સમય મોબાઈલ પર જ વીતશે ફિલ્મને આ સમયે રિલીઝ કરવું સૌથી સારું હતું પરંતુ રણવીરની ફિલ્મનો હાલ જોઈને દીપિકાને લાગ્યું કદાચ એમની ફિલ્મનો હાલ.
પણ 83 જેવો ન થયા જાય એટલા માટે દીપિકાએ ફિલ્મની રિલીઝ ડેટ 20 દિવસ પાછળ ધકેલી દીધી અને તારીખ વધારવાનું કો!રોનાને જણાવી દીધું આ ફિલ્મને લોકોએ સિનેમાઘરમાં નહીં પરંતુ પોતાના મોબાઈલ પર જોવાની હતી જણાવી દઈએ એની પહેલા પણ દીપિકાની ફિલ્મ.
છપાક આવી હતી તે પુરી રીતે ફ્લોપ ગઈ હતી પછી રણવીરની 83 પણ ફ્લોપ ગઈ જ્યારથી દીપિકા જેએનયુ ગઈ છે ત્યારથી એમની જિંદગીમાં પનોતી લાગી ગઈ છે અને આ દીપિકાનો પીછો નથી છોડી રહી પતિ રણવીર સિંહની 83 ફિલ્મમાં પણ દીપિકા પ્રોડ્યુસર હતી.