સાઉથના સુપર સ્ટાર જુનિયર એનટીઆર ની કુલ સંપત્તિ અને એમનું ફેમિલી બેકગ્રાઉન જાણીને દંગ રહી જશો…
સાઉથ ઇન્ડિયન જુનિયર એનટીઆર નું પૂરું નામ નંદમુરી તરકા રામારાવ છે તેઓ ફેમસ એક્ટર અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવના પુત્ર છે એમણે ફિલ્મ સ્ટુડન્ટ નંબર વનથી પોતાના કરિયરની શરૂઆત 2001થી કરી હતી એમની ફિલ્મોના ચાહકો સાઉથ માંજ નહીં નહીં પરંતુ પુરા દેશમાં જોવા મળે છે. એમની કેટલીકે જાણીતી ફિલ્મોની વાત કરીએ તો ધામુ ટેમ્પર […]
Continue Reading