Cli

સાઉથના સુપર સ્ટાર જુનિયર એનટીઆર ની કુલ સંપત્તિ અને એમનું ફેમિલી બેકગ્રાઉન જાણીને દંગ રહી જશો…

Bollywood/Entertainment Breaking

સાઉથ ઇન્ડિયન જુનિયર એનટીઆર નું પૂરું નામ નંદમુરી તરકા રામારાવ છે તેઓ ફેમસ એક્ટર અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવના પુત્ર છે એમણે ફિલ્મ સ્ટુડન્ટ નંબર વનથી પોતાના કરિયરની શરૂઆત 2001થી કરી હતી એમની ફિલ્મોના ચાહકો સાઉથ માંજ નહીં નહીં પરંતુ પુરા દેશમાં જોવા મળે છે.

એમની કેટલીકે જાણીતી ફિલ્મોની વાત કરીએ તો ધામુ ટેમ્પર જનતા ગેરેજ જય લવ કુશ અને આદિ જેમાંથી આવનાર ફિલ્મ આરઆરઆર બહુ ચર્ચામાં છે નેતા અભિનેતાઓથી સબંધ ધરાવતા જુનિયર એનટીઆરનું જીવન પણ રજવાડી છે ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરીને એનટીઆરે કરોડો રૂપિયા કમાયા છે.

એમની કુલ સંપત્તિ લગભગ 450 કરોડ રૂપિયા છે એનટીઆર એક ફિલ્મ માટે 25થી 30 કરોડ રૂપિયા લેછે જયારે કોઈ વિજ્ઞાપન માટે એમનો ચાર્જ એકથી પાંચ કરોડ લેછે જુનિયર એનટીઆર જોડે બહુ પ્રોપર્ટી છે જેની કિંમત લગભગ 50 કરોડ જેટલી છે એમની જોડે એક પોતાનો પાર્ટમેન્ટ છે અને હૈદરાબાદમાં 25 કરોડ રૂપિયાનો એક બંગલો છે.

એનટીઆરનું આ આલીશાન ઘર હૈદરાબાદના જુગલી હિલ એરિયામાં છે જ્યાં બહુ સાઉથના ઇન્ડિયન સ્ટાર રહે છે ત્યાં તેઓ પોતાની ફેમિલી સાથે રહે છે એનટીરને લકેઝ્યુરીસ ગાડીઓનો શોખ છે તેમની જોડે બહુ ગાડિયો છે જેમનો લકી નંબર 9999 છે જેમણે પોતાની બીએમડબ્લ્યુ ગાડી માટે એ નંબર લેવા 11 લાખ ખર્ચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *