બાળકો સાથે લોહરી તહેવારમાં ઠુમકા લગાવીને નાચ્યાં કપિલ શર્મા અને પત્ની ગિન્ની..
ગઈકાલે ઉત્તર ભારતમાં લોહરીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો આ તહેવાર ખાસ કરીને પંજાબમાં ઉજવવામાં આવે છે બોલીવુડના સેલિબ્રિટીઓએ પણ લોહરી અને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી એવામાં કપિલ સીંગ અને મીકાસીંગ પંજાબી સ્ટાઈલમાં લોહરી તહેવાર મનાવતા જોવા મળ્યા. સેલિબ્રેશનનો વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબ વાઇરલ થઈ રહ્યો છે મીકા સીંગે આ વિડિઓ પોતાના ઈનસ્ટાગ્રામ અકાઉન્ટમાં સેર કર્યો […]
Continue Reading