જ્યારથી કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન થયા છે ત્યારથી બંને એકબીજાની સાથે સમય વીતાવવનો કોઈ મોકો છોડી રહ્યા નથી લોહરી તહેવારના મોકા પર વિકી કૌશલ ઇન્દોરમાં હતા તેઓ પોતાની ફિલ્મ લુકાછુપીનું શૂટિંગ કરી રહ્યા છે પરંતુ આ દરમિયાન કેટરીના તેમની જોડે પહોંચી ગઈ પછી બંનેએ ધામધૂમથી લોહરી તહેવાર મનાવ્યો.
જણાવી દઈએ લોહરી ઉત્તર ભારતમાં જબરજસ્ત ઉજવાતો તહેવાર છે જેને ઉતરાયણના આગળના દિવસે મનાવવામાં આવે છે વિકીએ કેટરીના સાથે લોહરી મનાવતા પોતાની કેટલીક તસ્વીર શેર કરી છે જયારે કેટરીના પણ લોહરી ઉજવટી તસ્વીર શેર કરી છે કેટરીના છેલ્લા એક અઠવાડિયાથી ઇન્દોરમાંજ છે એજ કેટરીના જે પોતાના કામ સિવાય.
ઘરેથી બહાર ન નીકળતી આજે પતિ પાછળ દોડી દોડી ફરી રહી છે વિકી કૌશલ માટે કેટરીનાએ બધું ત્યાગી દીધુ છે વિકી પણ કેટરીના માટે કંઈ ઓછું નથી કરી રહ્યા જયારે ક્રિસમસ હતો ત્યારે વિકી શુટીંગ છોડીને ક્રિસમસ મનાવવા ઈન્દોરથી મુંબઈ આવી ગયા હતા વિકી અને કેટરીના અલગ અલગ ધર્મથી છે.
પરંતુ તેમ છતાં બંને એકબીજાના ધર્મ અને તહેવારોમાં ન ફક્ત સામેલ થઈ રહ્યા છે પરંતુ ધામધૂમથી એમની સાથે ઉજવી પણ કરી રહ્યા છે કારણ અત્યારે વિકી કૌશલ અને કેટરીના કૈફની જોડી પુરા બોલીવુડમાં નંબર વન જોડી બની ગઈ છે મિત્રો કેવો લાગ્યો બંનેનો લોહરીનો તહેવાર પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.