મોડલિંગ દુનિયા એવી છે જેની તરફ દરેક આકર્ષિત થઈ જાય હાલમાં ખબર આવી છેકે ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર હવે મોડલિંગની દુનિયમાં નસીબ અજમાવા જઈ રહી છે વાતની જાણકારી ખુદ સારા તેંદુકરે સોસીયલ મીડિયા દ્વારા એક વિડિઓ શેર કરીને આપી છે.
સારા તેંડુલકર સોસીયલ મીડિયામાં બહુ એકટીવ રહે છે જેમના ઇન્સ્ટાગ્રામમાં દોઢ મિલિયનથી વધારે ફોલોવર છે સારા હંમેશા પોતાની ખુબસુરત તસ્વીર શેર કરતી રહે છે અને હમેશા ટાઇમલાઈનમાં રહે છે એજ સારા હવે મોડલિંગની દુનિયામાં પગલાં પાડવા જઈ રહી છે અને સારાને આ નવા અવતારમાં જોવાનું ફેન બહુ પસંદ કરશે.
જણાવી દઈએ 24 વર્ષીય સારા તેંડુલકરે હમણાં એક વિડિઓ શેર કર્યો જેમાં સારા એક્ટર વનિતા સંધુ સાથે જોવા મળી હતી જેમાં શાનદાર અંદાજમાં પોઝ આપતા જોવા મળી હતી જેમાં સાથે જેકી શ્રોફની પુત્રી તાનિયા શ્રોફ સાથે પણ પોઝ આપતા જોવા મળી છે સારા તેંડુલકર ટૂંક સમયમાં મોડલિંગની દુનિયામાં જોવા મળશે.