બોલીવુડની એક્ટર સોનમ કપૂરે થોડા સમય પહેલાજ સોસીયલ મીડિયામાં કેટલીક પોસ્ટ શેર કરીને જાણકારી આપી હતી કે તેઓ બહુ જલ્દી પહેલા બાળકની માં બનવાની છે સોનમ કપૂર ત્યારે પોતાની બેબી બમ્પની ફોટો શેર કરીને ફેન્સને ખુશખબર આપી હતી જેમાં કેટલીક પતિ સાથેની ફોટો જોવા મળી હતી.
સોનમ કપૂર ગર્ભતવી થયા બાદ પહેલી વાર પતિ આનંદ આહુજા સાથે મીડિયા સામે આવી છે થોડા સમય પહેલાજ સોનમ આપે આનંદ એક ઇવેન્ટ માટે બહાર આવ્યા ત્યારે ત્યાં પહેલાથીજ મીડિયા હાજર હતા જેમણે બંને બંને કપલને ઘેરી લીધા હતા એ સમયે લીધેલ ફોટો અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.
સોનમના ચહેરા પર પ્રેગન્સીનો ગ્લો સાફ સાફ જોવા મળી રહ્યો હતો તેઓ જલ્દી માં બનાવની છે તેની ખુશી ચહેરા પર જોવા મળી સોનમે લાંબો બ્લ્યુ કલરનો કોટ પહેરીને બેબી બમ્પ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બેબી બમ્પ સાફ જોવા મળી રહ્યો હતો અહીં સોનમ કપૂરે અને આનંદે કેમરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા.
પોઝ આપતા દરમિયાન પતિ આંનંદે સોનમ પર ખુબજ પ્રેમ વર્ષાવ્યો હતો જ્યારથી સોનમ કપૂરે પ્રેગન્સી હોવાની જાહેરાત કરી ત્યારથી ફેન્સ એમને શુભેછાઓ પાઠવી રહ્યા છે સોનમ કપૂરની જાહેરાત બાદ પિતા અનિલ કપૂર અને એમનો પરિવાર પણ બહુ ખુશ છે સોનમ કપૂરની આ ફોટો વાઇરલ થઈ રહી છે.