સની લિઓની અત્યારે માલદીવમાં રજાઓ મનાવી રહી છે તેઓ ઘણીવાર માલદીવમાં રજાઓ માણવા સની લિઓન જતી હોય છે અને ફોટો સોસીયલ મીડિયામાં શેર કરતી હોય છે હાલમાં જ તેઓ માલદીવમાં ગઈ છે અને ફોટોમાં તેઓ મસ્તી કરતી જોવા મળી રહી છે અહીંથી ફોટો અને વિડિઓ શેર કરી રહી છે.
હાલમાં સની લિઓન પતિ ડેનિયલ સાથે માલદીવમાં મજા માણી રહી છે ફોટોમાં જોઈ શકાય છેકે સની લિઓન બીચ પર મસ્તી કરી રહી છે એક ફોટોમાં જોઈ શકાય છેકે સની લિઓની પતિ ડેનિયનના ખભા પર બેઠી છે અને પોતાના હાથોથી દિલ બનાવી રહી છે અહીં સની લિઓની લાલ કલરની મોનોકિની અને બ્લેક સનગ્લાસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
ફોટો શેર કરતા સની લિયોનીએ લખ્યું કે આઇલેન્ડ સાથે આની સાથે ફસાઈ ગઈ છું પરંતુ આ ખરાબ નથી લોલ સની લિયોનની આ ફોટો ખુબસુરત નજારો બતાવી રહી છે જેમની આ ફોટોને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે જયારે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે મિત્રો તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવી શકો છો.